વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહી

Gujarat Weather Forecast Nachrichten

વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 52 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 199%
  • Publisher: 63%

Red Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાત ના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહી

રાશિફળ 23 જુલાઈ: આ રાશિવાળાને આજે અચાનક થઈ શકે છે છપ્પરફાડ ધનલાભ, બેંક બેલેન્સમાં થશે મોટો વધારો, વાંચો તમારું રાશિફળweather updateજ્યાં સુધી આ દરિયાદિલ ઉદ્યોગપતિ છે ત્યાં સુધી મોંઘી વસ્તુઓ પણ મળશે સસ્તામાં! હંમેશા કરે છે લોકોની ચિંતા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ખતરનાક લૉ પ્રેશર સર્જાયું છે, જેને કારણે અત્યાર સુધી કોરાધાકોર રહેલા ઉત્તર-મધ્ય ગુજરાતને પણ ભીંજવશે. આ તો ટ્રેલર હતું, ચોમાસુ અસલી પિક્ચર હવે આવશે. સિસ્ટમનું ચકરડું એવું ફરશે કે જ્યાં વરસાદ ન હતો ત્યાં પણ વરસાદ આવશે. IMDએ ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની વોર્નિંગ આપી છે. ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યાં અનરાધાર વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે વરસાદને લઈ આજે પણ રેડ અલર્ટ આપ્યું છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ અપાયું છે. તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ વોર્નિંગ અપાઈ છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દીવમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીરેડ, ઓરેન્જ કે યલો એલર્ટ : ગુજરાતના 33 જિલ્લામાં હવામાન વિભાગે કરી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીGujarat Rains : હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કર્યું નાવકાસ્ટ જાહેર
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોRed Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી...
Weiterlesen »

ઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
Weiterlesen »

ભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીભારે વરસાદની ચેતવણી : 3 જિલ્લામાં રેડ એલર્ટ, 12 થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહીRed Alert In Gujarat : આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે સૌરાષ્ટ્રમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં આપ્યું ભારેથી અતિભારે વરસાદનું રેડ...
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
Weiterlesen »



Render Time: 2025-02-25 10:49:47