Worlds Best Airports: વિશ્વના સૌથી શાનદાર એરપોર્ટનું લિસ્ટ આવી ગયું છે. આ લિસ્ટમાં ભારતની સ્થિતિ ખુબ ખરાબ છે. માત્ર 5 એરપોર્ટે ટોપ-100માં જગ્યા બનાવી છે. તેમાંથી કોઈ ટોપ-10માં સામેલ નથી. ભારતનું સૌથી સારૂ દિલ્હી એરપોર્ટ ગ્લોબલ લિસ્ટમાં 36માં સ્થાને છે.
World's Best Airports: વિશ્વના સૌથી શાનદાર એરપોર્ટનું લિસ્ટ આવી ગયું છે. આ લિસ્ટમાં ભારતની સ્થિતિ ખુબ ખરાબ છે. માત્ર 5 એરપોર્ટે ટોપ-100માં જગ્યા બનાવી છે. તેમાંથી કોઈ ટોપ-10માં સામેલ નથી. ભારતનું સૌથી સારૂ દિલ્હી એરપોર્ટ ગ્લોબલ લિસ્ટમાં 36માં સ્થાને છે.Mukesh Ambani Special: મુકેશ અંબાણીની એ કહાની...એવા લોકો માટે જેમણે માત્ર તેમનું બેંક બેલેન્સ જોયું, સંઘર્ષ નહીં...સોનું-ચાંદી નહીં...
હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દોહા શહેરનું મુખ્ય એરપોર્ટ છે. તે કતરની રાજધાનીના આકારનું લગભગ એક તૃતીયાંશ માનવામાં આવે છે. આશરે 6 લાખ વર્ગ મીટરમાં ફેલાયેલું આ એરપોર્ટ 75 ફુટબોલ મેદાનોને બહાબર છે. હમાદ એરપોર્ટે પાછલા વર્ષે બીજું સ્થાન હાસિલ કર્યું હતું.જ્યાં સુધી દુનિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટની યાદીમાં ભારતીય એરપોર્ટની વાત છે તો માત્ર પાંચ એરપોર્ટે ટોપ 100માં જગ્યા બનાવી છે. તો ટોપ 50માં માત્ર એક એરપોર્ટ છે. મુંબઈ એરપોર્ટ માંડમાંડ ટોપ-100માં પોતાની જગ્યા બનાવી રાખવામાં સફળ રહ્યું છે.
ટોપ-10 એરપોર્ટના લિસ્ટમાં બેંગલુરૂ એરપોર્ટે 10 રેન્કની છલાંગ લગાવી છે. પાછલા વર્ષના 69માં રેન્કથી તે 59માં સ્થાને પહોંચી ગયું છે. 2024 માટે સ્કાઈટ્રેક્સ વર્લ્ડના ટોપ 100 એરપોર્ટ અનુસાર હૈદરાબાદ એરપોર્ટનું રેન્કિંડ પણ વધ્યું છે. તે 61માં સ્થાને પહોંચી ગયું છે. ગોવાના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 92માં સ્થાને છે. સૌથી મોટી વાત છે કે આ એરપોર્ટનું ઉદ્ધાટન પાછલા વર્ષે થયું હતું.
Delhi Airport Mumbai Airport Goa Airport વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટ શ્રેષ્ઠ એરપોર્ટ વિશે સમાચાર સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ દિલ્હી એરપોર્ટ શ્રેષ્ઠ એરપોર્ટ કોણ છે World Best Airports News About Best Airports Skytrax World Airport Award Delhi Airport Which Is The Best Airport
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
Weiterlesen »
મારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશો. ટોપ સેલિંગ આ કારોનીં કિંમત પણ લોકોના બજેટમાં ફીટ બેસે છે. આ સાથે જ તે પેટ્રોલ અને સીએનજી એન્જિન સાથે દમદાર માઈલેજ પણ આપે છે. જો કે આ કારોનું સેફ્ટી રિઝલ્ટ તમને ચોંકાવી શકે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મારુતિની 3 સૌથી વધુ વેચાતી કારોનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે.
Weiterlesen »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Weiterlesen »
અનહોની કો હોની કરદે..હોની કો અનહોની..એનું નામ ધોની! રોહિતના 100 સામે ભારે પડ્યાં ધોનીના 20 રનIPL 2024: આઈપીએલની ટુર્નામેન્ટ હાલ તેના હાઈએસ્ટ લેવલના રોમાંચ પર છે. હવે એક એક મેચ ધૂમ મચાવી રહી છે. પણ મુંબઈમાં રમાયેલી MI અને CSK વચ્ચેની મેચમાં એક ખેલાડી છેલ્લાં ચાર બોલ રમવા મેદાનમાં ઉતર્યો અને આખી બાજી બદલી નાખી...
Weiterlesen »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Weiterlesen »
ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
Weiterlesen »