Petrol-Diesel Price: સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ લે એ પહેલાં જ સામાન્ય માણસો માટે આવી ગઈ મોટી ખુશખબર! શું વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર લાગી લગામ? જાણો કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો દામ (ભાવ)...
Petrol - Diesel Price : સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ લે એ પહેલાં જ સામાન્ય માણસો માટે આવી ગઈ મોટી ખુશખબર! શું વધતા જતા પેટ્રોલ - ડીઝલ ના ભાવ પર લાગી લગામ? જાણો કેટલો વધ્યો અને કેટલો ઘટ્યો પેટ્રોલ - ડીઝલ નો દામ ...daily horoscopenarendra modiઆગાહીકાર પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!
આજે નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. જોકે, પીએમ તરીકેની શપથવિધિ પહેલાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ ગયો મોટો ફેરફાર. જાણો આજના પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ. તમારા શહેરમાં કેટલો ઘટાડો થયો એ પણ જાણી લો... ક્રૂડ ઓઈલ સસ્તું થયું અને 80 ડૉલરની નીચે ગયું, ઓઈલ કંપનીઓએ ડીઝલ-પેટ્રોલના નવા દર જાહેર કર્યા. પેટ્રોલ-ડીઝલની કિંમત આજેઃ એક સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 80 ડોલરની નીચે પહોંચી ગયું છે.
એક સપ્તાહમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે. મામૂલી વધઘટ સાથે, ક્રૂડ તેલ છેલ્લા ઘણા દિવસોથી બેરલ દીઠ $ 80-85ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. શુક્રવારે ક્રૂડ ઓઈલ ની કિંમત બેરલ દીઠ $79.86ની નજીક આવી હતી, જે 0.01 ટકાનો ઘટાડો દર્શાવે છે. લોકસભા ચૂંટણી 2024 પૂરી થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. દરમિયાન, તેલ કંપનીઓ દ્વારા 8 જૂન, 2024 માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરવામાં આવી હતી. એજ કિંમતોને 9 જૂને પણ યથાવત રાખવામાં આવી છે.
Diesel Price Business News Crude Oil Price New Government Pm Modi Oath ઓઈલ તેલ કંપની પેટ્રોલ ડીઝલ શપથવિધિ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Weiterlesen »
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
Weiterlesen »
વાહન ચાલકો માટે સૌથી મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલનના નવા ભાવ, ખિસ્સાને મળશે મોટી રાહતPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. નોકરી ધંધા પર જવા માટે વાહનનો ઉપયોગ કરવો જ પડે છે. આવી સ્થિતિમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે એવી લોકોને આશા છે. જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...7 જૂનને શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ જાણો...
Weiterlesen »
શું ફરી વઘ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો ચૂંટણીના પરિણામ પહેલાંના ઈંધણના તાજા ભાવPetrol-Diesel Price Today: આજે રવિવાર, 2 જૂનના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
Weiterlesen »
યહી મૌકા હૈ..સહી મૌકા હૈ..! ચૂંટણી પરિણામ પહેલાં સસ્તુ થયું સોનું, ભાવમાં હજારો રૂપિયાનો ઘટાડોGold-Silver Price:સોનું ખરીદવાની સોનેરી તક! લોકસભા ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જ લોકોની થઈ ગઈ ચાંદી-ચાંદી. સોનું 1 અઠવાડિયામાં લગભગ ₹3,000 જેટલું સસ્તું થયું; આજે ચાંદીમાં વધારો; જાણો સોના-ચાંદીના નવા ભાવ...
Weiterlesen »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
Weiterlesen »