શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલા

PM Narendra Modi Nachrichten

શરીફે મિત્રતાની કરી વાત તો PM મોદીએ પણ સ્પષ્ટ કરી દીધુ...ભારતીયોની સુરક્ષા સૌથી પહેલા
PakistanNawaz SharifIndia Stand
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

પાકિસ્તાનના ત્રણવાર પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફે પીએમ મોદીને ત્રીજીવાર શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવી તો ભારતીય પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના નેતાને એ સ્પષ્ટ પણ કર્યું કે ભારત માટે પોતાના નાગરિકોની સુરક્ષા સૌથી પહેલા છે.

Mahindra Bolero Salesદૈનિક રાશિફળ 11 જૂન: આજે જવાબદારીઓ નિભાવવાનો દિવસ, અટકેલા કામોને પૂર્ણ કરવાની તક મળશે, આજનું રાશિફળAstro Tips: ઘરમાં આ સ્થળે બનાવો હળદરનો સાથિયો, ધન ચુંબકની જેમ ખેંચાઈ આવશે, જાણો યોગ્ય રીત અને નિયમ

પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફે માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર લખ્યું કે ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા બદલ મોદીજીને મારી હાર્દિક શુભેચ્છાઓ. હાલની ચૂંટણીઓમાં તમારી પાર્ટીની સફળતા તમારા નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. આ સાથે જ તેમણે ભારત સાથે મિત્રતાની પહેલ પણ કરી. પીએમ મોદીનો સંદેશ સ્પષ્ટ દર્શાવે છે કે મોદી 3.0માં પણ ભરતનું વલણ એ જ રહેશે કે જો પાકિસ્તાને ભારત સાથે મિત્રતા કરવી હોય તો પહેલા તેણે આતંકવાદ અને આતંકવાદીઓને પોષવું બંધ કરવું પડશે. ભારતે અગાઉ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે વાત ત્યારે જ શક્ય છે જ્યારે તે ખાતરી અપાવે કે તે ભારત વિરુદ્ધ પોતાના ઝેરીલા મનસૂબાઓને રોકવા માંગે છે. વિશ્લેષકોનું માનવું છે કે મોદીએ પોતાના સંદેશમાં પાકિસ્તાન સાથે સંબંધને સામાન્ય બનાવવા માટે સરહદ પારથી આતંકવાદને સમાપ્ત કરવાની શરત અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Pakistan Nawaz Sharif India Stand World News Gujarati News પીએમ નરેન્દ્ર મોદી પાકિસ્તાન નવાઝ શરીફ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

બધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદબધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદRajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો
Weiterlesen »

રાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબરાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબRajkot fire latest update : રાજકોટ ગેમઝોનની આગમા 28 લોકો જીવતા હોમાયા, પણ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બે ટ્વિટ કરીને પોતાની ફરજ પૂરી કરી, રૂપાલાને રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય કેમ ન મળ્યો
Weiterlesen »

Anger Management Tips: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂAnger Management Tips: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂAnger Management Tips:જો કોઈનો સ્વભાવ જ ગુસ્સાવાળો હોય તો તેનાથી પર્સનલ લાઈફને પણ અસર થાય છે. સતત ગુસ્સો કરતી વ્યક્તિ સાથે કોઈને પણ રહેવું પસંદ નથી. ગુસ્સો બીજાને નુકસાન કરે તેની પહેલા પોતાને પણ કરે છે. તેથી ગુસ્સો સંબંધ પણ બગાડે તે પહેલા તેના પર કાબુ કરી લેવો જોઈએ.
Weiterlesen »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
Weiterlesen »

દુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજદુશ્મનોને બુદ્ધિથી માત આપશે ભારતીય સેના, ભારત-બાંગ્લાદેશની બોર્ડર પર ઉભી કરી લાખો મધમાખીઓની ફોજભારતીય સેનાએ બાંગ્લાદેશની બોર્ડર પર મધમાખીઓની ફોજ ઉભી કરી દીધી છે. મધમાખીની આ ફોજ બાંગ્લાદેશ બોર્ડર પર તૈનાત BSFની મદદ કરી શકે છે.
Weiterlesen »

આગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ત્યાં ફસાયા હતાઆગકાંડનો અસલી સુપરહીરો : મદદ માટે સૌથી પહેલા દોડી આવનાર રીક્ષાચાલક પોતે પણ ત્યાં ફસાયા હતાRajkot fire latest update : રાજકોટનો એ રિક્ષા વાળો જેણે ધૂમાડો જોયો ને રિક્ષા અંદર વાળી હતી, આગ જોઈને સૌથી પહેલા ફાયરબ્રિગેડને બોલાવી હતી, ઈકબાલભાઈએ કહ્યું-મને વધારે લાગ્યું એટલે મેં સીધો જ ફોન કર્યો
Weiterlesen »



Render Time: 2025-02-25 18:07:37