સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણય

Big Decision Nachrichten

સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણય
Family CourtFamily IssueGujarat Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Family Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે

daily horoscopeAmbalal Patel76 દિવસ સુધી આ રાશિઓને મળશે ભાગ્યને સાથ, દરેક કામમાં આપશે કિસ્મત આપશે સાથ

એક સમય એવો હતો, જેમાં ઘરના ઝગડા ઘરની ચાર દિવાલોની વચ્ચે રહેતા હતા. ઘરના મોભી કે સમાજના વડા પારિવારિક ઝગડાના ઉકેલ લાવતા હતા. આ રીતે ઘરની વાત ઘરમાં રહેતી હતી. પરંતું હવે મોટું પરિવર્તન આવ્યું છે, સમય બદલાયો છે. હવે પરિવારના ઝગડા કોર્ટ સુધી પહોંચી રહ્યાં છે. તેમાં પણ સુખી સંપન્ન પરિવારોના ઝગડા હવે કોર્ટમાં જઈ રહ્યાં છે. ત્યારે આ કારણે ગુજરાતમાઁ ફેમિલી કોર્ટની સંખ્યા વધારવાની ફરજ પડી છે. ગુજરાતમાં 80 નવી ફેમિલી કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં હાલમાં ૩૨ ફેમિલી કોર્ટ કાર્યરત છે. જ્યાં પ્રત્યેક મહિને સરેરાશ બે હજારથી વધારે કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં તાલુકા સ્તરે પણ ઘરેલુ હિંસાના કેસ, છૂટાછેટાના પ્રશ્નો વધી રહ્યા છે. ત્યારે હવે જેટલી કોર્ટ છે તે આ પ્રકારના કેસના ભારણ માટે પૂરતી નથી. કેસનું ભારણ વધતા અને કેસોનો ઝડપી નિકાલ આવે તે માટે નવી ફેમિલી કોર્ટ સ્થાપવાનું નક્કી કરાયું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Family Court Family Issue Gujarat Government Gujarat CM ફેમિલી કોર્ટ મોટો નિર્ણય પારિવારિક ઝગડા ઘરેલું કંકાસ કાયદા વિભાગ Law And Order ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયહવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
Weiterlesen »

દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળીને રોઈ જશો!દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળીને રોઈ જશો!આજે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ પાછળનું એક કારણ ઘરમાં વડીલોનું અનાદર પણ છે. આવું જ એક કિસ્સો છે અમદાવાદના મંજુલાબેનનો.મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું.
Weiterlesen »

વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીવારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારીLoksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો
Weiterlesen »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરકેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
Weiterlesen »

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીસરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીCNAP: આ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) યૂઝર્સ માટે CNAP સેવાઓની શરૂઆત માટે સરકારને ભલામણો મોકલી હતી.
Weiterlesen »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેએક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
Weiterlesen »



Render Time: 2025-02-25 21:28:09