Panchmahal Loksabha : પંચમહાલ કોંગ્રેસમાં ભંગાણ... કોંગ્રેસના પદાધિકારી સહિત કાર્યકરો કરશે કેસરિયા... દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકા ચૌહાણ સહિત 31 પદાધિકારીઓ ભાજપમાં જોડાશે... આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરશે કેસરિયા
ગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે'બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતWeight loss: પેટ, કમર, સાથળ અને હાથ પર જામેલી ચરબી ઉતારવી હોય તો ઘરે રોજ સવારે કરો આ 5 એક્સરસાઈઝ
ભાજપે સુરતમાં મોટો ખેલ કરીને સુરત લોકસભા બેઠકને બિનહરીફ બનાવી છે. ત્યારે હવે ભાજપે બીજો મોટો ખેલ પંચમહાલમાં કર્યો છે. પંચમહાલ કોંગ્રેસ માટે સૌથી આઘાતજનક સમાચાર આવ્યા છે. પંચમહાલમાં કોંગ્રેસના લોકસભાના ડમી ઉમેદવાર જ ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. જેઠા ભરવાડ સામે લડનારા દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાશે. શહેરા વિધાનસભાના ભૂતપૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણએ લોકસભા ચૂંટણી માટે ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પંચમહાલનું શહેરા તાલુકો કોગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યો છે.
આમ, કુલ મળીને કોંગ્રેસના 41 સક્રિય સભ્યો, 31 પદ્દાધિકારી ભાજપમાં જોડાશે. કોંગ્રેસના કુલ 72 થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતીકાલે કેસરિયા કરશે. આ તમામે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. ત્યારે આ સામુહિક રાજીનામાથી પંચમહાલ જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે.
Congress પંચમહાલ Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Political War Gujarat Bjp Internal Politics મોદીના નામે વોટ 5 લાખની લીડ 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par કોંગ્રેસને મોટો ઝટકો દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપનો મોટો ખેલ ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો! કોંગ્રેસના ગઢમાં સભા કરી 2000થી વધુ કોંગ્રેસીએ ધારણ કર્યો કેસરિયોLoksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી ની ત્રીજી વાર સરકાર બને તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Weiterlesen »
કોંગ્રેસ નહીં ઝૂકે! સુરતમાં ભાજપની જીતને કોંગ્રેસ કોર્ટમાં પડકારશે, કરી લીધી આ મોટી તૈયારીઓBJP Surat Lok Sabha Victory: કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને તેના ડમીનું નામાંકન રદ થયા બાદ ભાજપે આ બેઠક બિનહરીફ જીતી લીધી છે.
Weiterlesen »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
Weiterlesen »
રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
Weiterlesen »
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
Weiterlesen »
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
Weiterlesen »