હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણ

Shanidev Nachrichten

હનુમાનજીના ભક્તોનો વાળ પણ વાંકો કરી શકતા નથી શનિદેવ, સાડા સાતી અને ઢૈય્યા તો દૂરની વાત! જાણો કારણ
Lord HanumanJyotishReligion
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

શનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે ખુબ ઉત્તમ માનવામાં આવે છે. શનિદેવ એ ન્યાયના દેવતા અને કર્મોનો હિસાબ કરનારા ગણાય છે. જે પણ વ્યક્તિ પર શનિની વક્ર દ્રષ્ટિ પડી જાય તેણે અનેક કષ્ટોનો સામનો કરવાનો વારો આવે છે. પણ શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી.

શાસ્ત્રો મુજબ એક સત્ય એ પણ છે કે હનુમાનજી આગળ શનિદેવનું ચાલતું નથી. એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજીની પૂજા સાચા મનથી કરે છે તેમનો શનિદેવ વાળ પણ વાંકો કરી શકતા નથી. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે જે પણ હનુમાનજીની પૂજા સાચા મનથી કરે છે તેમનો શનિદેવ વાળ પણ વાંકો કરી શકતા નથી. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તમને મનમાં એ સવાલ થતો હશે કે આખરે હનુમાનજીના ભક્તોને શનિદેવ કેમ પરેશાન કરતા નથી?પૌરાણિક માન્યતાઓ મુજબ જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા હતા ત્યારે ત્યાંના એક કારાગારમાં શનિદેવને બંદી બનાવીને રાખવામાં આવ્યા હતા.

બજરંગબલીએ ક્રોધમાં શનિદેવને પોતાની મૂંછમાં લપેટી લીધા. છતાં શનિદેવ તેમને લલકારતા રહ્યા અને કહ્યું કે તમે શું તમારા શ્રીરામ પણ મારું કશું બગાડી શકશે નહીં. ત્યારબાદ હનુમાનજી ગુસ્સામાં આવી ગયા અને તેમણે શનિદેવને મૂંછમાં લપેટીને પથ્થર પર પટકવાનું શરૂ કરી દીધુ. શનિદેવના હાલ બેહાર થઈ ગયા. અંતે શનિદેવે માફી માંગી. ત્યારે હનુમાનજીએ કહ્યું કે ભવિષ્યમાં આવું ન કરતા અને મારા ભક્તોને સતાવતા નહીં. ત્યારથી શનિદેવ હનુમાનજીની પૂજા અર્ચના કરતા ભક્તોને પરેશાન કરતા નથી.

government of gujaratદિવેલા પાકોના વાવેતરમાં આ બાબતોનું નહીં રાખો ધ્યાન તો ફૂંકાશે દેવાળું!gujarat newsBCCI તરફથી જય શાહને કેટલો મળે છે પગાર? મળે છે આ લક્ઝરી સુવિધાઓ...ખાસ જાણોstudentsChampions Trophy

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Lord Hanuman Jyotish Religion Dharma Gujarati News Mythology Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Weiterlesen »

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
Weiterlesen »

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
Weiterlesen »

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
Weiterlesen »

જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોજો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
Weiterlesen »

Gas Cylinder: શું ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ? સેફ્ટી માટે જરૂર જાણોGas Cylinder: શું ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ? સેફ્ટી માટે જરૂર જાણોGas Cylinder Safety Tips: ઘરમાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. સિલિન્ડર સમાપ્ત થયા પછી, જો તેમાં એલપીજી ગેસ નાખવામાં આવે છે, તો તે ગેસનું દબાણ સહન કરી શકતા નથી અને તેના કારણે ગરમી વધવા લાગે છે અને સિલિન્ડર આગની નજીક હોવાને કારણે તે ઘણી વખત બ્લાસ્ટ પણ થાય છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 12:00:25