હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!

Loksabha Election 2024 Nachrichten

હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!
Rupala ControversyRajput SamajShaktriya Samaj
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 106%
  • Publisher: 63%

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.

World newsશાહરૂખ ખાનની લાઈફની સૌથી મોટી ફિલ્મમાં આ અભિનેત્રી કરી ચુકી છે કામ, જુઓ તસવીરોBloating and Acidity: સવારે પેટમાં બળતરા થતી હોય તો આ 4 લીલા પાન ચાવી લેવા, મિનિટોમાં બળતરા થશે શાંત

પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ છે.. રાજકોટના રતનપરમાં હજારોની સંખ્યામાં ઉમેટલા ક્ષત્રિયોએ એક જ સ્વરમાં હુંકાર કર્યો કે, રૂપાલાની ટિકિટ રદ કરો.. આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે.. જોકે, ભાજપ હજુ પણ પરશોત્તમ રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માટે મક્કમ છે.. રતનપરથી ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પ્રથમ વખત ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન આવ્યું..

ગત 2 એપ્રિલના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્ષત્રિયોને કરેલી આ વિનંતીને પણ ગણકારવામાં ન આવી. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો સતત 20 કરતાં પણ વધુ દિવસથી આંદોલન અને વિરોધ કરી રહ્યા છે.. જોકે, હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..કહેવામાં આવી રહ્યું છેકે, ક્ષત્રિયોના આ અસ્મિતા સંમેલનમાં 4 લાખ જેટલા ક્ષત્રિય લોકો ઉમટી પડ્યા હતા.. આ સંમેલનમાં ક્ષત્રિયોએ વધુ એક નવા આંદોલનની જાહેરાત કરી.. જો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો...

હવે તમામની નજર આગામી 19 તારીખ પર છે..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rupala Controversy Rajput Samaj Shaktriya Samaj Bjp Union Minister Parasottam Rupala Gujarat News Gujarat Politics ક્ષત્રિય સમાજ લોકસભા ચૂંટણી પરસોત્તમ રૂપાલા લોકસભા ભાજપ કોંગ્રેસ રૂપાલા ગુજરાત સમાચાર રાજપૂત જ્ઞાતિવાદ આંદોલન પાટીદાર આંદોલન અલ્ટીમેટમ રાજનીતિ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંભાજપ રૂપાલાને રાજકોટમાંથી હટાવે નહીંતર...ક્ષત્રિય સમાજે શક્તિ પ્રદર્શન કરી અલ્ટીમેટમ આપ્યુંઅલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, જેટલા જેટલા આવેદનો આપવાના હતા એટલા આપી દીધા છે. આપણા વડીલોએ જેટલા નિવેદનો કરવાના હતા એટલા કરી દીધા છે. 19 તારીખે 5 વાગી ગયા પછી આ આંદોલન, આ ક્ષત્રિયોનો ગુસ્સો માત્ર રૂપાલા સુધી સીમિત નહીં રહે. આવતા દિવસોની અંદર રૂપાલા સહિત બીજા 25ને પણ આ ગુસ્સો ઉડાવી દેશે.
Weiterlesen »

રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેરૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશેParsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે
Weiterlesen »

આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીઆજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
Weiterlesen »

રૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે એ ફાઈનલરૂપાલા હટે તો રાજપૂતોનો વટ પડશે પણ ભાજપનો વટ પડી ભાંગશે! રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે એ ફાઈનલParsottam Rupala : 19 એપ્રિલ સુધી રુપાલાની ટિકિટ રદ નહીં કરાય તો દેશભરમાં ક્ષત્રિયોનું આંદોલન વકરશે તેવા અલ્ટીમેટમ છતાં આવતીકાલે રૂપાલા ફોર્મ ઉમેદવારી ફોર્મ ભરશે, ઉપરથી ભાજપે રૂપાલાને સ્ટાર પ્રચારકની યાદીમાં પણ કર્યા છે સામેલ
Weiterlesen »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
Weiterlesen »

રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારરૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
Weiterlesen »



Render Time: 2025-02-26 08:36:24