એક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ 3 વર્ષ પહેલા 37 રૂપિયાના ભાવે ખુલ્યો હતો. કંપનીના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે.
એક નાની કંપની નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેરોએ 3 વર્ષમાં જ રોકાણકારોને માલામાલ કરી દીધા.
કંપનીના શેર 22 એપ્રિલ 2022ના રોજ 243.10 રૂપિયા પર હતા. નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગના શેર 19 એપ્રિલ 2024ના રોજ 1350 રૂપિયા પર બંધ થયા છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરોમાં 30 ટકા જેટલી તેજી જોવા મળી છે. કંપનીનો આઈપીઓ 9 માર્ચ 2021ના રોજ ખુલ્યો હતો અને તે 12 માર્ચ 2021 સુધી ખુલ્લો રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરના ભાવ 37 રૂપિયા હતો. કંપનીના શેર 22 માર્ચ 2021ના રોજ 38 રૂપિયા પર લિસ્ટ થયા હતા.નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગનો આઈપીઓ ટોટલ 2.87 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.
Share Performance Stock Market Share Market Gujarati News Business News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
38 રૂપિયા પર આવ્યો હતો સોલર કંપનીનો IPO,દોઢ વર્ષમાં 1700ને પાર પહોંચ્યો શેર, 4400% ની તોફાની તેજીઈન્સોલેશન એનર્જીના શેર દોઢ વર્ષમાં 38 રૂપિયાથી વધી 1700 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે 4400 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. ઈન્સોલેશન એનર્જીના સ્ટોકે રોકાણકારોને મોટી કમાણી કરાવી છે.
Weiterlesen »
10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
Weiterlesen »
પશ્ચિમ બંગાળમાં રામ નવમી શોભાયાત્રા પર ધાબાઓ પરથી ફેંકાયા પથ્થર, અનેક લોકો ઘાયલપશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રામાં બબાલ થઈ. ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં ઘટી. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે રામનવમી પર નિકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકો પોતાના ધાબેથી પથ્થરો ફેંકી રહ્યા છે.
Weiterlesen »
KBC 16: કરોડપતિ બનવું હોય તો થઈ જાવ તૈયાર, આ તારીખથી શરુ થઈ રહ્યું છે કેબીસી માટે રજીસ્ટ્રેશનKaun Banega Crorepati 16: કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસીની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે.
Weiterlesen »
Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
Weiterlesen »
રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
Weiterlesen »