458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ

Shares Of Suzlon Energy Nachrichten

458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ
Suzlon Energy Shares RiseMultibagger StockTrending Stock
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

સુઝલોન એનર્જી (Suzlon Energy) એક મહિના દરમિયાન 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓલ ટાઇમ 458 રૂપિયાવાળો શેર હવે તૂટીને 41 રૂપિયાના લેવલ પર આવી ગયો છે.

સુઝલોન એનર્જી એક મહિના દરમિયાન 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓલ ટાઇમ 458 રૂપિયાવાળો શેર હવે તૂટીને 41 રૂપિયાના લેવલ પર આવી ગયો છે. દૈનિક રાશિફળ 5 મે: ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળShukra Nakshatra Parivartan

સુઝલોન એનર્જી ના શેરોમાં ગત કેટલાક સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 16 વર્ષની વાત કરીએ તો આ સ્ટોક 91 ટકા તૂટી ગયો છે. જાન્યુઆરી 2008 માં સુઝલોન એનર્જીના એક શેરની કિંમત 458.80 રૂપિયા હતી, એટલે કે ઓલ ટાઇમ હાઇથી સુઝલોનનો શેર 90.97 ટકા સુધી તૂટી ગયો છે. તમને જણાવી દઇએ કે શુક્રવારે કંપનીના શેર બીસઇમાં 0.77 ટકાના ઘટાડા સાથે 41.37 રૂપિયાના લેવલ પર હતો.ગત 1 મહિનાની વાત કરીએ તો સુઝલોન એનર્જી ની કિંમતમાં 5 ટકાનો ઘટાડો આવ્યો છે. Trendlyne ના ડેટા અનુસાર ગત 3 મહિના દરમિયાન 15 ટકા સુધીનો ઘટાડો છે.

બિઝેનેસ ટુડેના રિપોર્ટ અનુસાર સ્ટોક્સ બોક્સના ટેક્નિકલ એનાલિસ્ટ કુશલ ગાંધી કહે છે કે ''સુઝલોનની પ્રાઇઝ અત્યારે લો રિક્સ છે હાઇ રિવોર્ડ ઝોનમાં છે. તેનો ફ્રેશ ટાર્ગેટ પ્રાઇઝ 49.50 રૂપિયા છે. અને સ્ટોપ લોસ 38.50 રૂપિયા પ્રતિ શેર છે.''

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Suzlon Energy Shares Rise Multibagger Stock Trending Stock Suzlon Energy Stock Multibagger Returns Suzlon Energy Stock Gains Stock Market Share Market Suzlon Energy Stock Market Stock Market News Stock Market Updates Suzlon Energy Stock Price Suzlon Energy Stock Price Today Suzlon Energy Stock Suzlon Energy Share Price Today Suzlon Energy News Suzlon Energy Stock Delivered Multibagger Returns Small Cap Stocks Why Suzlon Energy Share Price Is Rising Multibagger Stocks Multibagger Stocks News Multibagger Stocks List

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
Weiterlesen »

હવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવહવે 2000 રૂપિયાને પાર પહોંચી ગયો આ મલ્ટીબેગર, 4 વર્ષ પહેલા 8 રૂપિયા હતો શેરનો ભાવકેપીઆઈ ગ્રીન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે. કંપનીના શેર બુધવારે 5 ટકાની તેજીની સાથે 2008.85 રૂપિયા પર પહોંચી ગયા છે. 4 વર્ષ પહેલા કંપનીના શેરનો ભાવ 8 રૂપિયા હતો.
Weiterlesen »

Stock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવStock down: અદાણી ગ્રુપની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવGautam Adani: ત્રિમાસિકમાં આ કંપનીનો નેટ લોસ 19.02 કરોડ રૂપિયા હતો. એક વર્ષમાં આ સમયગાળામાં 104.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં વેચાણ 26.66% વધીને રૂ. 284.78 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ હતું.
Weiterlesen »

10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજી10 પૈસા પરથી 240 રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેર, 244000% ની તોફાની તેજીBusiness News: શેર બજારમાં રોકાણ કરતા હોવ તો આ શેર વિશે તમે જાણો છો ખરા? લોંગ ટર્મ રોકાણકારોને આ કંપનીના શેરોએ માલામાલ કરી દીધા છે. કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર છેલ્લા કેટલાક વર્ષોથી 10 પૈસાથી ચડીને હવે 240 રૂપિયા પાર પહોંચી ગયા છે.
Weiterlesen »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
Weiterlesen »

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
Weiterlesen »



Render Time: 2025-02-26 11:35:17