50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશે

Shukra Budh Yuti Nachrichten

50 વર્ષ બાદ બન્યો અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે, નોકરીયાતોના પગાર વધશે
Lakshmi Narayan YogLucky RashiSuccess
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Jyotish Predictions: મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. આવામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ, વેપારમાં સફળતા અને સારી લવ લાઈફની સાથે સુખ સમૃદ્ધિ પણ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...

Weather Forecast: આંધી-તોફાન, કડાકા ભડાકા સાથે વરસાદ...આગામી 3 દિવસમાં અહીં કરવટ બદલશે મોસમShaniwar Upay: શનિવારે કરેલા આ 5 મહા ઉપાયથી શનિદેવ થાય છે પ્રસન્ન, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજાHealth Care Tipsજ્યોતિષ શાસ્ત્રમાં લક્ષ્મી નારાયણ યોગ ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. જો કોઈ જાતકની કુંડળીમાં આ યોગ બની જાય તો સુખ સંપત્તિની સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આકર્ષણ, સૌંદર્યની વૃદ્ધિની સાથે ભૌતિક સુખો પણ પ્રાપ્ત થાય છે.

તેનાથી તમને લાભ મળવાના યોગ છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વિદેશમાં વેપાર કરતા લોકોને ખુબ લાભ થઈ શકે છે.મિથુન રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ ખુબ લાભકારી સિદ્ધ તઈ શકે છે. આ રાશિના જાતકોના લાભ સ્થાનમાં આ યોગ બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે. આ સાથે જ બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. નોકરીયાત જાતકોના જીવનમાં પણ સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આ સાથે જ પહેલા કરાયેલા રોકાણમાં હવે તમને લાભ થઈ શકે છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Lakshmi Narayan Yog Lucky Rashi Success Astrology Predictions Gujarati News શુક્ર બુધ યુતિ લક્ષ્મી નારાયણ યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
Weiterlesen »

24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશેઆજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.
Weiterlesen »

6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે6 દિવસ બાદ આ રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ, અકલ્પનીય આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશેવૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, લવ, લક્ઝરી લાઈફ અને સુખ સંપત્તિના દાતા માનવામાં આવે છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, માન સન્માન, સારા સ્વાસ્થ્ય અને ધનના કારક ગ્રહ ગણવામાં આવે છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિને ખુબ જ મંગળકારી ગણવામાં આવે છે.
Weiterlesen »

99 વર્ષ બાદ એક સાથે બે શક્તિશાળી યોગ બનશે, વિચાર્યું પણ નહીં હોય તેટલો બંપર ધનલાભ થશે, સુખ સમૃદ્ધિમાં આળોટશો99 વર્ષ બાદ એક સાથે બે શક્તિશાળી યોગ બનશે, વિચાર્યું પણ નહીં હોય તેટલો બંપર ધનલાભ થશે, સુખ સમૃદ્ધિમાં આળોટશોકાળપુરુષ કુંડળીમાં લગભગ 99 વર્ષ બાદ ગજકેસરી યોગ અને શશ યોગ એક સાથે બનવા જઈ રહ્યા છે. તેનાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને જીવનમાં ખુશહાલી આવશે.
Weiterlesen »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
Weiterlesen »

અત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેઅત્યંત દુર્લભ યોગ! 10 દાયકા બાદ 3 શક્તિશાળી ગ્રહોનું મિલન, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, પદ-પ્રતિષ્ઠા વધશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને ત્રિગ્રહી યોગોનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડતો હોય છે. અત્રે જણાવવાનું કે હાલ ધનના દાતા શુક્ર અને ગ્રહોના રાજા સૂર્ય દેવ મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ મેષ રાશિમાં છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 20:15:15