કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે. જેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે જલદી મોટી સરકાર મોટી ભેટની જાહેરાત કરી શકે છે.
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે.
સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ નાણા મંત્રાલય કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 ની જગ્યાએ 21,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહ્યું છે. અત્યાર સુધી સાતમા પગાર પંચની ભલામણો મુજબ લઘુત્તમ પગાર 18,000 રૂપિયા ફિક્સ છે. આ લઘુત્તમ પગાર લેવલ-1ના કર્મચારીઓ માટે છે. અલગ અલગ પે બેન્ડ અને લેવલ પર પગાર અલગ છે. પરંતુ આ જ રેશિયોમાં ત્યાં પણ પગાર વધે છે.સરકાર આ વખતે આગામી વેતન પંચ લાવવાની જગ્યાએ બેઝિક પગારમાં સીધો વધારો કરવાની યોજના ઘડી રહી છે.
Central Government Employees Government Employees 7Th Pay Commission Salary Hike 8Th Pay Commission India News Gujarati News સાતમું પગાર પંચ આઠમું પગાર પંચ બેઝિક સેલેરી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
આ નવા ચહેરાઓ મોદી કેબિનેટમાં બની શકે મંત્રી, જાણો કયા નેતાઓનો રહી શકે છે દબદબો!Narendra Modi swearing in ceremony LIVE Update: નવી સરકારના શપથ ગ્રહણ પર સતત અપડેટ મળી રહી છે. પીએમ મોદીની કેબિનેટના સંભવિત મંત્રીઓને શપથ લેવાના ફોન આવવા લાગ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગઠબંધન ધર્મ નિભાવવાની સાથે ભાજપ તમામ મોટા મંત્રાલયો પોતાની પાસે રાખશે.
Weiterlesen »
રાહુલ ગાંધી બની શકે છે વિપક્ષના નેતા, જાણો આ પદ પર રહેનારનો કેટલો હોય છે પાવર?Leader Of Opposition: એવી અટકળો છે કે રાહુલ ગાંધી નેતા વિપક્ષ બનીને વિપક્ષનો અવાજ મજબૂત કરી શકે છે. જો કે રાહુલ ગાંધી 2014 અને 2019માં કોંગ્રેસ સંસદીય દળના નેતા બન્યા નહતા. જો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષ બને તો તેમના ઉપર ઘણી મોટી જવાબદારી પણ હશે.
Weiterlesen »
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
Weiterlesen »
Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદRemal Cyclone જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
Weiterlesen »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
Weiterlesen »
Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
Weiterlesen »