Asaduddin Owaisi: આ બેલ મુજે માર જેવી સ્થિતિ... એક નારો અસદુદ્દીન ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ?

Asaduddin Owaisi Nachrichten

Asaduddin Owaisi: આ બેલ મુજે માર જેવી સ્થિતિ... એક નારો અસદુદ્દીન ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ?
ParliamentRule 102 DGujarati News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Asaduddin Owaisi row: AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણ દરમિયાન લોકસભામાં હંગામો થઈ ગયો. શપથ લીધા બાદ ઓવૈસીએ એવા નારા લગાવ્યા કે તેને લઈને સભ્યોએ નારાજગી વ્યક્ત કરી.

Asaduddin Owaisi : 'આ બેલ મુજે માર' જેવી સ્થિતિ... એક નારો અસદુદ્દીન ઓવૈસી ને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ?

વિવાદ વધતા ઓવૈસીએ પણ સ્પષ્ટતા કરતા રહ્યું કે જે કહ્યું બધાની સામે કહ્યું છે. બધા બોલી રહ્યા છે શું બોલીએ? અમે શું બોલ્યા...જય ભીમ, જય મીમ, જય તેલંગણા, જય ફિલિસ્તિન. કેવી રીતે વિરુદ્ધમાં છીએ જણાવો. આ મામલે પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જો ઓવૈસીએ કોઈ આપત્તિજનક વાત કરી હશે તો તેને કાર્યવાહીના રેકોર્ડથી હટાવી દેવાશે.જે નિયમના હવાલાથી બેરિસ્ટર ઓવૈસી સાહેબનું સંસદસભ્ય પદ જવાની વાતો થઈ રહી છે તે પહેલા જાણીએ કે સરકારનું આ મામલે શું કહેવું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Parliament Rule 102 D Gujarati News India News અસદુદ્દીન ઓવૈસી સંસદ સંસદ ભવન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંપાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
Weiterlesen »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
Weiterlesen »

એક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયાએક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયાકૃપાશંકર કન્નૌજિયા દેવરિયાના રહેવાસી છે. તે પહેલા ડીએસપી હતા, પરંતુ તેમનું ડિમોશન કરી દેવામાં આવ્યું છે. તે ફરી કોન્સ્ટેબલની નોકરી કરતા જોવા મળશે. આખરે કેમ એક અધિકારીનું ડિમોશન થયું, તમે પણ જાણો કહાની...
Weiterlesen »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
Weiterlesen »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
Weiterlesen »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
Weiterlesen »



Render Time: 2025-02-25 14:49:24