બુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
Budh Asta Rashifal Transit Mercury sets in Taurus : આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. બુધના અસ્ત થતાં જ કેટલીક રાશિઓની કિસ્મત પલટી મારી શકે છે.
આવો જાણીએ બુધ અસ્ત થતાં કઇ રાશિઓ પર પોઝિટિવ ઇમ્પકેટ પડનાર છે.ધન રાશિવાળા માટે બુધનું અસ્ત થવું શુભ ફળ મળશે. આ રાશિના લોકો માટે વર્ષોથી અટકેલા કામ પૂરા થવા લાગશે. આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ છે. સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. શનિના શુભ પ્રભાવને કારણે કરિયરમાં પ્રમોશનની પણ સંભાવના છે.જૂનમાં બુધના અસ્ત થતાં કન્યા રાશિના જાતકોને લાભ મળી શકે છે. તમારા બોસ અને સહકર્મીઓના સહયોગથી તમે તમારી કારકિર્દીના તમામ કાર્યોને ખૂબ સારી રીતે પૂર્ણ કરશો. નાણાકીય સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે.
Mercury Transit Transit Of Mercury Mercury Sets Budh Ast 2024 Budh Ast Effect 2024 Budh Asta Zodiac Signs Rashifal Budh Gochar Budh Ast Kab Hai Budh Uday 2024 Astrology Today બુધ અસ્ત બુધ અસ્ત 2024 મેષ રાશિમાં બુધ અસ્ત 2024 બુધ અસ્ત એપ્રિલ 2024 બુધ અસ્તની અસર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
Weiterlesen »
Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લોMultibagger Stocks: સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે.
Weiterlesen »
વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Weiterlesen »
ગુરૂ, સૂર્ય, બુધ, શુક્રની યુતિ કરશે માલામાલ, આ 3 જાતકો પર થશે પૈસાનો વરસાદJupiter Sun Venus Mercury Transit: બુધના ગોચર કરવાની સાથે વૃષભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને ગુરૂની યુતિ બની રહી છે. એક રાશિમાં ચાર મોટા ગ્રહ બિરાજમાન થવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »
Shanidev: શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે, પદ-પ્રતિષ્ઠા વધશેશનિની ચાલથી કેટલીક બર્થડેટવાળા માટે આવનારા 230 દિવસ શાનદાર સાબિત થશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહેશે મહેરબાન...
Weiterlesen »
Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયુંOye-Hoye Bado Badi Song : હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત વાયરલ થયું છે, આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા
Weiterlesen »