IPL 2024, CSK Vs LSG Match Highlights: KL રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં તેની 5મી મેચ જીતી લીધી છે. મંગળવારે (23 એપ્રિલ) રમાયેલી મેચમાં તેણે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 6 વિકેટથી હરાવ્યું હતું.
ચેન્નાઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 56 બોલમાં સદી ફટકારી હતી. તેણે 60 બોલમાં 108 રનની કુલ અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સ અને 12 ફોર ફટકારી હતી.gujarathdl cholesterolએપ્રિલના અંત અને મે મહિનામાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? અંબાલાલની આ આગાહીથી ફફડાટ!
KL રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં તેની 5મી મેચ જીતી લીધી છે. મંગળવારે રમાયેલી મેચમાં તેણે ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ ને 6 વિકેટથી હરાવ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે. ચેન્નાઈની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 56 બોલમાં સદી ફટકારી હતી. તેણે 60 બોલમાં 108 રનની કુલ અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 સિક્સ અને 12 ફોર ફટકારી હતી. જ્યારે શિવમ દુબેએ 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ લખનૌની ટીમ માટે કોઈ બોલર કમાલ કરી શક્યો ન હતો. મેટ હેનરી, મોહસીન ખાન અને યશ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.આ સિઝનમાં ચેન્નાઈ અને લખનૌ વચ્ચે આ બીજી મેચ છે.
CSK Vs LSG Match LIVE Score CSK Vs LSG LIVE CSK Vs LSG Score Udpate CSK Vs LSG Match Highlights LSG Vs CSK Match LIVE Score LSG Vs CSK LIVE LSG Vs CSK Score Udpate LSG Vs CSK Match Highlights IPL 2024 CSK Vs LSG Match IPL Fantasy 11 Prediction CSK Vs LSG Playing-11 Prediction CSK Vs LSG Fantasy 11 Prediction CSK Vs LSG Match CSK Vs LSG LSG Vs CSK Playing-11 Prediction LSG Vs CSK Fantasy 11 Prediction LSG Vs CSK Match LSG Vs CSK MS Dhoni Kl Rahul Ruturaj Gaikwad Chennai Super Kings Vs Lucknow Super Giants LSG V Chennai Super Kings Lucknow Super Giants
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
Video: बड़ा शॉट.. हवा में गेंद, और बाउंड्री के पार; धोनी ने लगाया 101 मीटर का मॉन्स्टर छक्काLSG vs CSK: लखनऊ सुपर जायंट्स (LSG) ने शुक्रवार को खेले गए IPL मैच में चेन्नई सुपर किंग्स (CSK) को 8 विकेट से हरा दिया.
Weiterlesen »
LSG:29-1(4) CSK Vs LSG Live Cricket Score And Updates IPL 2024: Quinton De Kock Departs LSG In TrLSG:29-1(4), CSK Vs LSG Live Cricket Score And Updates, IPL 2024: Quinton De Kock Departs, LSG In Tr
Weiterlesen »
LSG vs CSK | IPL 2024: আইপিএলে বল চোর! হাতেনাতে ধরল পুলিস, ভিডিয়ো ভাইরালPolice Catches Fan Trying To Steal Match Ball Of LSG vs CSK
Weiterlesen »
CSK:113-5(16) LSG vs CSK Live Cricket Score and Updates IPL 2024: CSK In Deep TroubleCSK:113-5(16), LSG vs CSK Live Cricket Score and Updates, IPL 2024: CSK In Deep Trouble
Weiterlesen »