Gujarat Rain Alert: પાછી વરસાદી સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવશે

Monsoon 2024 Nachrichten

Gujarat Rain Alert: પાછી વરસાદી સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવશે
Weather ForecastRain PredictionsIMD Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 149%
  • Publisher: 63%

Gujarat Weather Forecast: ગુજરાતમાં ભલે વરસાદ બંધ થયો અને કાળઝાળ તડકો પડી રહ્યો છે પણ આ સ્થિતિ બદલાવાની છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જાણો વિગતવાર શું આગાહી કરાઈ છે.

Gujarat Rain Alert : પાછી વરસાદી સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, આ વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવશે

ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા રાજ્યના ૭ જિલ્લાઓમાંથી કુલ ૪,૨૩૮ નાગરિકોનું સ્થળાંતર તથા ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. તા. ૨૩ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં ૦૩, બનાસકાંઠામાં ૦૨, કચ્છ ૦૨, રાજકોટ ૦૧, અને સુરત ૦૧ એમ કુલ ૦૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Weather Forecast Rain Predictions IMD Alert Rain Alert Heavy Rain Gujarat News Gujarati News South Gujarat North Gujarat Saurashtra Kutch Ahmedabad News Surat News Vadodara News Rajkot News Ahmedabad Vadodara Surat Rajkot Bhavnagar Jamnagar Ambalal Ni Agahi Ambalal Patel Ambalal Patel Ni Agahi અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી અંબાલાલ પટેલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
Weiterlesen »

આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારેઆગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓ પર આજનો દિવસ ભારેWeather Updates : આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાનની આગાહી... અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ... છેલ્લા 24 કલાકમાં 51 તાલુકામાં નોંધાયો વરસાદ...
Weiterlesen »

હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીહવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીRed Alert In Gujarat: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. તો ઘણા જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે આગામી દિવસો માટે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
Weiterlesen »

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીરોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
Weiterlesen »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોRed Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી...
Weiterlesen »

Monsoon Prediction: આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, વર્ષો જુની પરંપરા અનુસાર કરાઈ ભરપુર વરસાદની આગાહીMonsoon Prediction: આ વર્ષે રાજ્યમાં બારેમેઘ ખાંગા થશે, વર્ષો જુની પરંપરા અનુસાર કરાઈ ભરપુર વરસાદની આગાહીMonsoon Prediction: હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદને લઈને અલગ અલગ રીતે વરતારો કરવામાં આવે છે. જેમાં જામનગર જિલ્લાના અમરા ગામમાં વર્ષોથી અનોખી રીતે વરસાદ કેટલો પડશે તેનું અનુમાન કરાય છે. અમરા ગામમાં ભમ્મરીયા કુવામાં રોટલો પધરાવીને વરસાદનું અનુમાન કરાય છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 19:04:32