Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ

Home Remedies For Fever Nachrichten

Home remedies for Fever: તાવમાં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ
Home Remedies For Fever In GujaratiNatural Ways To Control FeverHow To Control Fever
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 38 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 143%
  • Publisher: 63%

Home remedies for Fever: કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી.

Home remedies for Fever: તાવ માં દવા કરતા વધારે ઉપયોગી છે આ ઘરેલુ નુસખા, નેચરલ વસ્તુઓથી ઝડપથી ઉતરશે તાવ કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વારંવાર આવતા તાવ ને કંટ્રોલ કરવા માટે પણ આવી જ કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી કોઈ સમસ્યા પણ થતી નથી. એટલે કે તેની કોઈ આડઅસર હોતી નથી. તાવ ની વાત હોય તો આ ઘરેલુ નુસખા અજમાવવાથી તાવ માટે દવા પણ લેવી નહીં પડે.

- તાવ આવે ત્યારે આરામ કરવો ખૂબ જ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી શરીરને આરામ આપો અને ઊંઘ કરવાનો પ્રયત્ન કરો. પૂરતો આરામ કરશો તો શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળશે.- જ્યારે પણ કોઈને તાવ આવે તો તેને ઠંડા પાણીના શેક કરવા જોઈએ. તાવ ઉતારવાનો આ કારગર ઉપાય છે. તાવ આવ્યો હોય ત્યારે માથા પર હાથ પર અને પગ પર ઠંડા તેલથી માલિશ પણ કરી શકાય છે અને ઠંડા પાણીના પોતાં પણ મૂકી શકાય છે.

- તાવ આવે ત્યારે ભૂખ્યા રહેવાનું ટાળો. સાથે જ ભારે ભોજન કરવાથી પણ બચવું. તાવ આવ્યો હોય ત્યારે સૂપ, ખીચડી અને દલીયા જેવું હળવું ભોજન કરવું.- તાવ આવે ત્યારે આદુનો ઉકાળો સૌથી વધારે અસર કરે છે. આદુમાં ઔષધીય ગુણ હોય છે જે તાવ ઉતારે છે. એક કપ પાણીમાં આદુનો એક ટુકડો ઉકાળી તેમાં મધ ઉમેરીને પી જવું.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Home Remedies For Fever In Gujarati Natural Ways To Control Fever How To Control Fever How To Control Fever Without Medicine તાવ તાવ માટે ઘરેલુ ઈલાજ તાવના ઘરેલુ ઉપાય તાવ માટે ઘરગથ્થુ ઉપાયો Health Tips In Gujarati Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

Chhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તChhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તKanker Naxalite Encounter: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં 18 નક્સલીઓને ઠાર કર્યાં છે. નક્સલીઓ વિરુદ્ધ આ કાર્યવાહીમાં 3 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
Weiterlesen »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »

Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીMonsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહીભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.
Weiterlesen »

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીદેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »



Render Time: 2025-02-26 16:03:44