Loksabha Election 2024: ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસર

Rupala Controversy Nachrichten

Loksabha Election 2024: ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસર
Loksabha ElectionGujaratGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 171%
  • Publisher: 63%

Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાના નિવેદન પછી શરૂ થયેલા વિવાદે હવે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર લડાઈ શરૂ કરાવી દીધી છે. રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે.

રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે. ત્યારે સંકલન સમિતિ પર અનેક આક્ષેપો લાગ્યા છે. રૂપાલા સામે સૌથી પહેલા ખુલ્લીને બહાર આવેલા પદ્મિનીબા વાળાએ ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

પરશોત્તમ રૂપાલાના નિવેદન પછી શરૂ થયેલા વિવાદે હવે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર લડાઈ શરૂ કરાવી દીધી છે. રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે. ત્યારે સંકલન સમિતિ પર અનેક આક્ષેપો લાગ્યા છે. રૂપાલા સામે સૌથી પહેલા ખુલ્લીને બહાર આવેલા પદ્મિનીબા વાળાએ ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે.પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલો વિવાદ અસ્મિતાની લડાઈ બની ગયો.

પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિના આગેવાનો પર ટિકિટ લેવા માટે સમાજને ગુમરાહ કર્યાનો આરોપ લગાવ્યો છે. સાથે ભાજપનું સમર્થન કરતાં સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યો કે વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? પદ્મિનીબાના સંકલન સમિતિ સામે આવેલા આક્રમક નિવેદનથી ગુજરાતનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. તો પ્રધાનમંત્રી મોદી પણ પહેલી મેથી ગુજરાત આવી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં જનસભાઓ ગજવવાના છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી ક્ષત્રિય વોટ ડેમેજ કન્ટ્રોલ Damage Control Operation Rajput Samaj Operation Kshatriya ઓપરેશન ક્ષત્રિય પદ્મીનીબા વાળા Padminiba Vala પદ્મિનીબા કીર્તિ પટેલ Kirti Patel

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »

ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?Loksabha Election 2024: ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ પોતાનું આંદોલન પાર્ટ ટુ શરૂ કરી દીધું છે, દેવસ્થાનોથી નીકળનારા તેમના ધર્મ રથ નીકળી પડ્યા છે. આ રથ વિવિધ વિસ્તારોમાં ફરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરશે.
Weiterlesen »

Schengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાSchengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાયુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે. આ સાથે જ 29 યુરોપીયન દેશોની મુસાફરી કરવી સરળ બની જશે.
Weiterlesen »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »

Ram Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુરRam Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુરRam Navami 2024: રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 05:15:32