Lakshmi Puja: મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 ઉપાયમાંથી કોઈ 1, ઘરમાં વધશે ધનની આવક

Lakshmi Puja Nachrichten

Lakshmi Puja: મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 ઉપાયમાંથી કોઈ 1, ઘરમાં વધશે ધનની આવક
Lakshmi PujaMaa Lakshmi Puja RulesHow To Please Maa Lakshmi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Lakshmi Puja: સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પધરામણી થાય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટતા નથી. તેથી જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહે છે.

Lakshmi Puja : મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 ઉપાયમાંથી કોઈ 1, ઘરમાં વધશે ધનની આવકસનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પધરામણી થાય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટતા નથી. તેથી જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહે છે. દરેક ઘરમાં માતા લક્ષ્મીની પૂજા રોજ થાય છે તેમ છતાં દરેક પર માતા લક્ષ્મીની કૃપા નથી થતી. આવું થવા પાછળ ભક્તિની ખામી નહીં પરંતુ કેટલીક વસ્તુ ભૂલ જવાબદાર હોય છે.

તેથી ઘરમાં સવારે અને સંધ્યા સમયે ઘીનો દીવો કરવો જોઈએ. સાથે જ લક્ષ્મી પૂજા દરમિયાન શંખ વગાડવાથી પણ લાભ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જાડુ માતા લક્ષ્મીનું જ પ્રતીક છે. સાફ-સાઈ કર્યા પછી જાડુને સાફ જગ્યા પર રાખવું. જાડુને ઓળંગીને ક્યારે ચાલવું નહીં. સાથે જ તેનો અનાદર પણ કરવો નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી એવા જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સાફ સફાઈ હોય. જે ઘરમાં સ્વચ્છતા ન હોય ત્યાં માતા લક્ષ્મી આવતા નથી તે જગ્યાએ બીમારી અને દરિદ્રતા રહે છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવાય છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Lakshmi Puja Maa Lakshmi Puja Rules How To Please Maa Lakshmi Ways To Please Maa Lakshmi Maa Lakshmi Vastu Remedies Vastu Tips Vastu Tips In Hindi Vastu Tips For Maa Lakshmi Puja માં લક્ષ્મીની પૂજાના નિયમો માં લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરવા માં લક્ષ્મીને પ્રસન્ન કરવાની રીતો લક્ષ્મી પ્રાપ્તિના વાસ્તુ ઉપાયો વાસ્તુ ટિપ્સ લક્ષ્મી પૂજાની વિધિ પૂજા Vastu Tips Dhanlabh Gujarat News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરનીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
Weiterlesen »

Vastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે એક પણ રુપિયો, આવક કરતાં વધારે થઈ જાય ખર્ચાVastu Tips: પૈસા સંબંધિત આ 5 ભુલ કરે તેના ઘરમાં ન ટકે એક પણ રુપિયો, આવક કરતાં વધારે થઈ જાય ખર્ચાVastu Tips For Money: જીવનમાં ધનની ખામી ન રહે તે માટે લોકો અલગ અલગ ઉપાય કરતા હોય છે. પરંતુ આ ઉપાયો પણ કેટલાક લોકોને ફળતા નથી. તેનું કારણ હોય છે કે તેઓ ઘરમાં ધન સંબંધિત 5 મોટી ભૂલ કરતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જે ઘરમાં ધન સંબંધિત આ 5 નિયમનું પાલન થતું ન હોય ત્યાં રૂપિયો ક્યારેય ન ટકે.
Weiterlesen »

Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપMahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપLife Of Mahila Naga Sadhu: જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે.
Weiterlesen »

રાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેરાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
Weiterlesen »

રાશિફળ 7 ઓગસ્ટ: આજે બન્યો છે શિવ યોગનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશેરાશિફળ 7 ઓગસ્ટ: આજે બન્યો છે શિવ યોગનો શુભ સંયોગ, આ રાશિના જાતકોને થશે અપાર ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશેગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
Weiterlesen »

રાશિફળ 23 જુલાઈ: આ રાશિવાળાને આજે અચાનક થઈ શકે છે છપ્પરફાડ ધનલાભ, બેંક બેલેન્સમાં થશે મોટો વધારો, વાંચો તમારું રાશિફળરાશિફળ 23 જુલાઈ: આ રાશિવાળાને આજે અચાનક થઈ શકે છે છપ્પરફાડ ધનલાભ, બેંક બેલેન્સમાં થશે મોટો વધારો, વાંચો તમારું રાશિફળToday Horoscope: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 01:23:05