Latest Gold Rate: ઉતાવળ રાખજો, આવી તક નહીં મળે! સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો; કડાકા બાદ ખાસ જાણો લેટેસ્ટ રેટ

Gold Nachrichten

Latest Gold Rate: ઉતાવળ રાખજો, આવી તક નહીં મળે! સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો; કડાકા બાદ ખાસ જાણો લેટેસ્ટ રેટ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 117%
  • Publisher: 63%

Gold Rate Today: આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

Latest Gold Rate: ઉતાવળ રાખજો, આવી તક નહીં મળે! સોના- ચાંદી ના ભાવમાં ભારે ઘટાડો; કડાકા બાદ ખાસ જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: આભૂષણ વેચનારાઓ તરફથી નબળી માંગને પગલે અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્રમાં શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સોનું ભારે કડાકા સાથે ખુલ્યું અને પછી ઘટાડા સાથે જ બંધ થયું. જ્યારે ચાંદીમાં પણ એ જ મંદીનો માહોલ જોવા મળ્યો છે.

MCX પર ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું આ અઠવાડિયે 73,016 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું. ચાંદીની વાત કરીએ તો તે 89,675 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ. કોમેક્સ પર ગોલ્ડ આ અઠવાડિયે 2400 ડોલરની ઠીક નીચે બંધ થયું. ચાંદી 29.40 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ થઈ. ડોલર ઈન્ડેક્સ હાલ ચાર મહિનાના નીચલા સ્તરે છે. બજારના જાણકારોનું કહેવું છે કે ગ્લોબલ અને ડોમેસ્ટિક બજારમાં જ્વેલર્સ તરફથી માંગમાં ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે સોના અને ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

LPG Price Cut: સવાર સવારમાં સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટLPG Price Cut: સવાર સવારમાં સારા સમાચાર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટCommercial Gas Price Cut: નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ આ વધતી મોંઘવારી સામે થોડી રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
Weiterlesen »

બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવબજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
Weiterlesen »

લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
Weiterlesen »

Gold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: ભાગો..દોડો..અઠવાડિયાના પહેલા જ દિવસે સોનાના ભાવ જબરદસ્ત ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ રેટGold Rate 24 June 2024: સોના અને ચાંદીના ભાવમાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. આવી તક કદાચ ફરી ન મળે.
Weiterlesen »

સોના-ચાંદીના ભાવમાં ફરી થયો વધારો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવસોના-ચાંદીના ભાવમાં ફરી થયો વધારો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડનો ભાવGold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 6 સપ્તાહ અને ચાંદી 4 સપ્તાહના હાઈ પર પહોંચી ગઈ છે. ઘરેલૂ બજારમાં તે 4000 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જાણો ઘરેલૂ બજારમાં સોના-ચાંદીનો શું રેટ છે.
Weiterlesen »

Gold Rate: મોટો ઝટકો આપ્યા બાદ હવે સોનાએ આપી રાહત, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટGold Rate: મોટો ઝટકો આપ્યા બાદ હવે સોનાએ આપી રાહત, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટLatest Gold Rate: સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલનો માહોલ છે. આવામાં જે લોકો સોનું અને ચાંદી લેવાનું વિચારે છે તેમના માટે ચિંતાનો વિષય બનેલો છે. જો કે કાલે સોનાએ થોડી રાહત આપી. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
Weiterlesen »



Render Time: 2025-02-25 23:27:15