Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય

MSP Nachrichten

Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય
FarmersModi CabinetNarendra Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

MSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.

Modi Cabinet Meeting: MSP ને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણય

Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન, વધવા લાગશે ઊંચાઈજુલાઈમાં ચંદ્રમાની રાશિમાં આવશે શુક્ર, આ પાંચ જાતકોના ચમકશે સિતારા, શરૂ થશે ગોલ્ડન પીરિયડઆ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ભારે વરસાદ માટે કેટલી જોવી પડશે રાહ, જાણો શું છે ચિંતાજનક આગાહી? MSP In Crops: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 14 ખરીફ પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ને મંજૂરી આપી છે. સૂચના તથા પ્રસારણ મંતી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું- કેન્દ્રીય મંત્રીમંડળે ડાંગર, રાગી, બાજરી, જુવાર, મકાઈ અને કપાસ સહિત 14 ખરીફ સીઝનના પાક પર એમએસપીને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું- પ્રધાનમંત્રી મોદીનો ત્રીજો કાર્યકાળ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આ કિસાનોના કલ્યાણ માટે ઘણા નિર્ણયોના માધ્યમથી પરિવર્તનની સાથે સાતત્ય પર કેન્દ્રીત છે. તેમણે કહ્યું કે ખરીફ સીઝન શરૂ થઈ રહી છે. ખેડૂતોને પ્રાથમિકતા આપતા 14 પાક પર એમએસપી કેબિનેટે મંજૂર કરી છે. એમએસપી ઓછામાં ઓછી 1.5 ગણી હોવી જોઈએ. ડાંગરની નવી એમએસપી રૂ. 2300 કરવામાં આવી છે, જેમાં રૂ. 117નો વધારો થયો છે. 2013-14ની કિંમત 1310 રૂપિયા હતી.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કપાસ એમએસપી 7121 રૂપિયા, 501 રૂપિયાનો વધારો થયો છે. 2013-14માં તે 3700 રૂપિયા હતો. રાગી - 4290, મકાઈ - 2225 રૂપિયા, મગ - 8682, તુવેર - 7550, અડદ - 7400 સીંગતેલ - 6783 રૂપિયા. આ સાથે તેમણે કહ્યું કે બે લાખ ગોડાઉન બનાવવાનું કામ દેશભરમાં ચાલી રહ્યું છે. પ્રથમ બે ટર્મમાં ઇકોનોમીનો બેઝ બન્યો છે. હવે તેના પર ગ્રોથ સારો બન્યો છે. ખેડૂતો પર ફોકસ છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પોર્ટ એન્ડ શિપિંગ સેન્ટર માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Farmers Modi Cabinet Narendra Modi Ashwini Vaishnaw PM Modi

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
Weiterlesen »

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેહાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
Weiterlesen »

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઆ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
Weiterlesen »

ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીGujarat Government Annoucement For Farmers : રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતના ૧૨,૬૩૩ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે
Weiterlesen »

બોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમબોલીવુડની આ અભિનેત્રી હાઈટથી લઈને ફિગરની વાતમાં છે દમદાર, સોશિયલ મીડિયા પર મચાવે છે ધૂમKriti Sanon Photos: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન તેની સ્ટાઈલ અને એક્ટિંગને કારણે ઘણી વખત લાઈમલાઈટનો હિસ્સો રહે છે. તાજેતરમાં જ કૃતિ સેનને પણ પોતાની સ્ટાઈલનો એવો જાદુ બતાવ્યો છે કે ચાહકો તેના વખાણ કરતાં ક્યારેય થાકશે નહીં. આવો, કૃતિ સેનનના નવા લૂકની નવી તસવીરો અહીં જોઈએ...
Weiterlesen »

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણયગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, આખરે સરકાર ઝૂકી, લેવાયો આ નિર્ણયSmart Meter Protest : સ્માર્ટ મીટરને લઈ સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ કર્યો મહત્વનો નિર્ણય, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર લગાવાશે, ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવાશે
Weiterlesen »



Render Time: 2025-02-25 15:57:28