Penny Stock: આ 1 રૂપિયાના શેરને ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, કંપની આપશે સ્પેશિયલ ડિવિડન્ડ!

Penny Stock Nachrichten

Penny Stock: આ 1 રૂપિયાના શેરને ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, કંપની આપશે સ્પેશિયલ ડિવિડન્ડ!
Small Cap StockStandard Capital BoardDividend
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

બજારમાં વેચાવલી વચ્ચે કેટલાક પેની સ્ટોક્સમાં શુક્રવારે તેજી જોવા મળી. આવો જ એક શેર સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે. આ શેરની કિંમતમાં 4 ટકાથી વધુની તેજી આવી અને ભાવ 1.98 રૂપિયા પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન શેર 1.99 રૂપિયા પર પહોંચી ગયો હતો.

Penny Stock : આ 1 રૂપિયાના શેરને ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, કંપની આપશે સ્પેશિયલ ડિવિડન્ડ!સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છો? શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ, દૂર થશે શનિદોષ, ધનના ઢગલા થશેદૈનિક રાશિફળ 27 એપ્રિલ: વાદ-વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે, વાંચો આજનું રાશિફળPriyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની 'રાજકુવરી'ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓDoob Ghas Ke Fayde: ક્યારેય પીધો છે દુર્વાનો જ્યૂસ, ફાયદા જાણશો તો આજથી જ શરૂ...

અત્રે જણાવવાનું કે શેરની કિંમત ફેબ્રુઆરી મહિનામાં 3.52 રૂપિયા સુધી ગઈ હતી. હાલ શેર રિકવરી મોડમાં છે.સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્ટસ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પોતાની આગામી બેઠકમાં પોતાના પાત્ર શેરધારકો માટે એક સ્પેશિયલ ડિવિડન્ડ પર વિચાર અને મંજૂરી આપવા જઈ રહ્યું છે. બેઠકમાં નવા શેર જારી કરીને ફંડ ભેગું કરવાના પ્રસ્તાવ પર વિચાર પણ થઈ શકે છે અને તેને મંજૂરી અપાઈ શકે છે. આ સ્મોલ કેપ કંપનીએ બોર્ડ બેઠકની તારીખ વિશે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે. બેઠકની તારીખ 30 એપ્રિલ 2024 નક્કી કરાઈ છે.

કંપનીએ કહ્યું કે આ સ્પેશિયલ ડિવિડન્ડ અમારા શેરધારકોના અતૂટ સમર્થન, વિશ્વાસને દેખાડવા માટે આપવામાં આવી રહ્યું છે. શેર ધારકોની દ્રઢ પ્રતિબદ્ધતા કંપનીને આગળ વધારવામાં મદદરૂપ રહી છે. સ્ટાન્ડર્ડ કેપિટલ માર્કેટ્સે વધુમાં જણાવ્યું કે બેઠકમાં પ્રેફેન્શિયલ ઈશ્યું/રાઈટ્સ ઈશ્યુ/ કે કોઈ અન્ય મોડના માધ્યમથી ફંડ જારી કરવા ઉપર પણ વિચાર કરવામાં આવશે.: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Small Cap Stock Standard Capital Board Dividend Standard Capital Markets Ltd Share Market Stock Market Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયહવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
Weiterlesen »

સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીસોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Weiterlesen »

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદAyodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
Weiterlesen »

5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલ5 રૂપિયાના આ શેર પર તૂટી પડ્યા વિદેશી રોકાણકારો, 7 કરોડથી વધુ શેર ખરીદ્યા, રોકાણકારો માલામાલPenny Stock: વિકાસ લાઈફકેર લિમિટેડના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેર આજે 4 ટકા ચડીને 5.22 રૂપિયા પર પહોંચી ગયા. આ પેની સ્ટોક પર વિદેશી રોકાણકારો ફિદા છે. આ જ કારણ છે કે માર્ચ ત્રિમાસિકમાં તેમાં પોતાની ભાગીદારી વધારી છે.
Weiterlesen »

કરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફીકરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફીICICI Bank Fees: આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank) એ પોતાના સેવિંગ ખાતા સાથે જોડાયેલા ઘણા ચાર્જમાં ફેરફાર કર્યો છે. અમે તમને નવા રેટ્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
Weiterlesen »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
Weiterlesen »



Render Time: 2025-02-26 19:02:25