Ratan Tata Passes Away: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત

Ratan Tata Nachrichten

Ratan Tata Passes Away: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત
DeathTATA GroupMumbai
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

ભારતના દિગ્ગજ બિઝનેસમેન અને ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ આ દુનિયાને અલવિદા કરી દીધી છે. રતન ટાટા કેટલાક દિવસથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા.

Ratan Tata Passes Away: દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટા નું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત

તેમના નિધનથી ફક્ત ભારતીય ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે.રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો થયો હતો. તેમણે પોતાનું શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં અને ઉચ્ચ શિક્ષણ અમેરિકાના આર્સ્ટિન વિશ્વવિદ્યાલયથી લીધુ. 1962માં ટાટા ગ્રુપમાં સામેલ થયા બાદ તેમણે અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું અને છેલ્લે 1991માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા. ટાટા ગ્રુપના ચેરમેન હતા ત્યારે તેમણે અનેક નવી કંપનીઓ સ્થાપી. જેમાં ટાટા નેનો, ટાટા મોટર્સ, અને ટાટા સ્ટીલ સામેલ છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Death TATA Group Mumbai Breach Candy Hospital India News Gujarati News રતન ટાટા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Ratan Tata Passes Away: रतन टाटा नहीं रहे, टाटा समूह के मानद चेयरमैन ने 86 वर्ष की उम्र में ली अंतिम सांसRatan Tata Passes Away: रतन टाटा नहीं रहे, टाटा समूह के मानद चेयरमैन ने 86 वर्ष की उम्र में ली अंतिम सांसRatan Tata Passes Away: रतन टाटा नहीं रहे, टाटा समूह के मानद चेयरमैन ने 86 वर्ष की उम्र में ली अंतिम सांस
Weiterlesen »

Ratan Tata, Iconic Indian Industrialist, Passes Away At 86Ratan Tata, Iconic Indian Industrialist, Passes Away At 86Ratan Tata, the esteemed chairman emeritus of Tata Sons, has passed away at the age of 86. He died in a Mumbai hospital where he had been receiving critical care, according to a senior police official who spoke to news agency PTI.
Weiterlesen »

Ratan Tata : ज्येष्ठ उद्योगपती रतन टाटा यांचं निधनRatan Tata : ज्येष्ठ उद्योगपती रतन टाटा यांचं निधनRatan Tata Passed Away : प्रसिद्ध उद्योगपती रतन टाटा यांचं वयाच्या 86 व्या वर्षी दीर्घ आजाराने निधन झालंय.
Weiterlesen »

Ratan Tata Passes Away: रतन टाटा नहीं रहे, मुंबई के कैंडी अस्पताल में ली अंतिम सांसRatan Tata Passes Away: रतन टाटा नहीं रहे, मुंबई के कैंडी अस्पताल में ली अंतिम सांसजाने-माने उद्योगपति और टाटा ग्रुप के मुखिया रतन टाटा का निधन हो गया है. उन्होंने 86 वर्ष की उम्र में मुंबई के कैंडी अस्पताल में अपनी आखिरी सांस ली. पिछले कुछ दिनों से उनकी तबीयत खराब थी. बुधवार (9 अक्टूबर) की शाम में उनकी तबीयत ज्यादा बिगड़ने की खबर आई थी.
Weiterlesen »

69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓથી પોતાની સુંદરતાનો જલવો દેખાડતી રેખા કોઈ ઓળખની મોહતાજ નથી. રેખાનો જન્મ 10 ઓક્ટોબર 1954ના રોજ થયો હતો. રેખાનું અસલ નામ ભાનુરેખા ગણેશન છે. પરંતુ તેને અસલ ઓળખ તો રેખાના નામથી જ મળી. જાણો રેખાના જીવન વિશે કેટલીક અજાણી વાતો...
Weiterlesen »

Ratan Tata Death News: नहीं रहे रतन टाटा, 86 साल की उम्र में ली अंतिम सांसRatan Tata Death News: नहीं रहे रतन टाटा, 86 साल की उम्र में ली अंतिम सांसदिग्गज उद्योगपति और टाटा संस के चेयरमैन एमेरिटस रतन टाटा का निधन हो गया है। वह 86 साल के थे। मुंबई के ब्रीच कैंडी अस्पताल में उनकी मौत हुई। उम्र संबंधी परेशानी के कारण वह अस्‍पताल में भर्ती थे। रतन टाटा ने मार्च 1991 से दिसंबर 2012 तक टाटा संस के चेयरमैन के रूप में कार्य...
Weiterlesen »



Render Time: 2025-02-25 10:09:47