Gold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
https://zeenews.india.com/gujarati/photo-gallery/gold-siver-today-price-update-know-gold-price-cut-in-one-week-silver-on-rise-chek-new-rates-here-345318દિલ્હી બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનું 50 રૂપિયા વધીને 72900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ગત સપ્તાહે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 72650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે સોનામાં 250 રૂપિયાનો વધારો થયો છે.આ અઠવાડિયે શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 500 રૂપિયા ઘટીને 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
Silver Gold Rate Silver Rate Bullion Market Gold Price Gold-Silver Gold Mcx Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Gold Rates Today Gold-Silver Record High Silver Rates Today Bullion Market Gold Outlook Gold Price Silver Price Gold Rates Today Gold-Silver Bullion Market Gold Rates Today Gold Price Gold Silver Gold-Silver Price Gold Price Today Gold Price Today On 21St May Gold Price Today Gold Rates Gold Ke Bhav Gold Price On Mcx Gold Mcx Price Gold Price Sarrafa Rate Gold Rates Today Gold Price In Delhi Gold Price In India Silver Rates Silver Price Today Key Triggers For Gold Rates Gold Price Today MCX Gold Gold Price Gold Silver Price Gold Price Outlook Gold Price Latest News Why Gold Price Is Up Today Gold Price Outlook 2024 Gold Price Outlook Experts On Gold Price Silver Rates Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Middle East War Dollar Index Bond Yield
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
Weiterlesen »
Gold-Silver Price: ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, જાણી લો અમદાવાદ- વડોદરાનો ભાવAaj No Sona Chandi No Bhav: 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બુધવારે ચાંદીના ભાવમાં 100 રૂપિયા પ્રતિ કિલોએ વધારો નોંધયો છે.
Weiterlesen »
Gold-Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકોGold-Silver Rate: ગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે.
Weiterlesen »
Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા 1800 રૂપિયાGold-Silver price Update: મંગળવારે 21 મેના રોજ ભારતીય વાયદા બજારમાં બંને ધાતુઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગોલ્ડ 500 રૂપિયાથી વધુ તો ચાંદી સીધી 1800 રૂપિયા સુધી તૂટી છે.
Weiterlesen »
Gold Rate Today: ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? ખાસ ચેક કરો લેટેસ્ટ રેટLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક ભાવમાં એકદમ વધારો તો ક્યારેક ભાવમાં અચાનક ઘટાડો. સોના અને ચાંદીમાં આજે શું ફેરફાર થયો છે તે જાણવા માટે ચેક કરો લેટેસ્ટ રેટ...
Weiterlesen »
Gold Silver Price: બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારોઆજે શનિવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 67,710 રૂપિયા છે. તો બીજી તરફ બજારમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા છે. જાણો અલગ-અલગ અશહેરોમાં શું છે સોના-ચાંદીના ભાવ. તમને જણાવી દઇએ કે આપણા દેશમાં સોના ચાંદીનું વિશેષ મહત્વ છે.
Weiterlesen »