Surya Mangal Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાઈ છે.
Surya Mangal Yuti : 26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય અને મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલામાલજ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાઈ છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને મંગળ ગ્રહને વિશેષ પદ આપવામાં આવ્યું છે. સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે તો મંગળ ગ્રહોના સેનાપતિ છે. જ્યારે ગ્રહોના રાજા અને તેના પતિનો ખાસ સંયોગ સર્જાય છે તો રાશિચક્ર પર પણ તેની અસર થાય છે. આવનારા દિવસોમાં સૂર્ય અને મંગળની આવી જ લાભકારી દ્રષ્ટિ રાશિચક્રની 12 રાશિઓ પર પડવાની છે.
26 જુલાઈ 2024 ના રોજ ગ્રહોના રાજા સૂર્ય મંગળ સાથે ખાસ યોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાય છે. આ લાભ દ્રષ્ટિ દરેક રાશિને અસર કરે છે. 26 જુલાઈથી આ લાભ દૃષ્ટિના કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને હશે. સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિના કારણે ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી જવાનું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.Surya Mangal Yutigujarat weather forecastજો બાઇડેનના પરિવારે પણ માની લીધી હાર? Exit પ્લાન પર થઈ રહી છે ચર્ચાgujaratહદ છે હવે! નકલીની ભરમાર વચ્ચે ખૂલ્યું ડુપ્લીકેટ પાસનું કારસ્તાન, ST તંત્રમાં દોડધામBudh Gochar
Surya Mangal Shubh Yuti Zodiac Signs Beneficial Aspect Of Sun And Mars Sun Aspect Mars Aspect Sun And Mars Aspect Sun And Mars At 60 Degree Angle સૂર્ય અને મંગળની દૃષ્ટિ સૂર્યની લાભકારી દૃષ્ટિ મંગળની 12 રાશિ પર દૃષ્ટિ સૂર્ય અને મંગળની શુભ દૃષ્ટિ સૂર્ય અને મંગળની યુતિ રાશિફળ July 2024 Rashifal Horoscope Horoscope Today Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
1 વર્ષ બાદ ચંદ્રની રાશિમાં બનશે શુક્રાદિત્ય રાજયોગ, ત્રણ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Weiterlesen »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Weiterlesen »
ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
Weiterlesen »
30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
Weiterlesen »
જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?T20 World Cup 2024 Final: જ્યાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખિતાબની ટક્કર યોજાવાની છે, કોની હશે બાજી, કોણ જીતશે આંકડા?
Weiterlesen »
ગુજરાતની ફેશન ડિઝાઈનર યુવતીને ગોલ્ડન ટેમ્પલમાં યોગા કરવા ભારે પડ્યા, ઈમેઈલમાં મળી ધમકીyoga in Golden Temple : અર્ચના મકવાણાને ઈમેઈલ, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે વડોદરા પોલીસમાં ફરિયાદ કરી, આ બાદ તેને સુરક્ષા આપવામાં આવી
Weiterlesen »