ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 વિશ્વકપ 2024નો ફાઈનલ મુકાબલો રમાવાનો છે. આવો જાણીએ આ વખતે આઈસીસીએ ટી20 વિશ્વકપ માટે કેટલી પ્રાઇઝ મની રાખી છે.
T20 World Cup Prize Money: ટી20 વિશ્વકપ વિજેતાને મળશે IPL ચેમ્પિયનથી વધુ પૈસા, હારનારી ટીમ પર પણ થશે ધનવર્ષા
આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્કદૈનિક રાશિફળ 29 જૂન: વાણીની નરમાઈ પ્રતિષ્ઠામાં વધારો કરશે, પ્રતિકૂળ સંજોગોમાં સ્વભાવ પ્રેરણાદાયક રહેશે, આજનું રાશિફળગુજરાતમાં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી લેજો!
આઈસીસી ટી20 વિશ્વકપ 2024ની ફાઈનલ મેચ આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. પરંતુ જેમ-જેમ કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલ નજીક આવે છે. તેમ-તેમ ફેન્સના મનમાં તે સવાલ ઉઠે ઠે કે ટૂર્નામેન્ટની પ્રાઇઝ મની કેટલી છે. કે વિનર્સ અથવા રનર્સ અપવાળી ટીમને કેટલા રૂપિયા મળશે. જે બંને ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે તેને કેટલાક રૂપિયા મળશે. તમને જણઆવી દઈએ કે આ વખતે આઈસીસીએ ટી20 વિશ્વકપ માટે રેકોર્ડ પ્રાઇઝ મની રાખી છે. આજ સુધી ટૂર્નામેન્ટની એક એડિશનમાં આટલી પ્રાઇઝ મની રાખવામાં આવી નથી.
સેમીફાઇનલિસ્ટ અને સુપર 8માં પહોંચનારી ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે. સેમીફાઈનલ સુધી પહોંચનારી ટીમને 787,500 યુએસ ડોલર ઇનામના રૂપમાં મળશે. આ સિવાય સુપર-8 સુધી પહોંચનાી ટીમોને 382,500 યુએસ ડોલર મળશે. તો 9થી 12માં સ્થાન સુધી રહેનારી ટીમને 247,500 યુએસ ડોલર મળશે. એટલું જ નહીં 13થી 20માં સ્થાન પર રહેનારી ટીમને પણ પૈસા મળશે. તેને 222,000 યુએસ ડોલર આપવામાં આવશે.
T20 World Cup 2024 Prize Money T20 World Cup 2024 Prize Money List T20 World Cup 2024 Prize Money India T20 World Cup Prize Money In Indian Rupees T20 World Cup Prize Money In Rupees T20 World Cup Final 2024 Prize Money In Crores India Vs South Africa Final Ind Vs Sa Final 2024
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Weiterlesen »
પૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવોEarths Rotation: ગ્લોબલ વોર્મિંગન સાથે ધરતીના પેટાળમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે, પૃથ્વીની ગતિ ધીમી પડી છે, જેનાથી હવે દિવસ લાંબો થશે, શું આ કોઈ મોટા સંકટના ભણકારા છે
Weiterlesen »
T20 World Cup 2024: ভারত জিতলে কত ঢুুকবে পকেটে? আপনার ধারণারও বাইরে, এত টাকা কখনও দেয়নি আইসিসি!ICC Announces Highest Ever Prize Money For T20 World Cup 2024
Weiterlesen »
રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાદેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
Weiterlesen »
Gujarat Exit Poll 2024: કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે સૌથી વધુ લીડGujarat Exit Poll Result 2024: ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. પરંતુ આપણે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં.
Weiterlesen »
ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
Weiterlesen »