Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક

Upcoming IPO Nachrichten

Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક
IPO AlertLatest IPOUpcoming IPO
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

IPO Alert: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે.

Upcoming IPOs: રોકાણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળી છે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થવાનો છે. જો પ્રાઇમરી બજારની અપડેટ પર નજર નાખીએ તો આગામી 2 મહિનામાં 24થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો અને નવી સરકારના ગઠન બાદ બજારમાં હવે આગામી ફોકસ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલાં પૂર્ણ બજેટ પર રહેશે. ટ્રિગર તરીકે બજારની નજર અહીં રહેશે, પરંતુ રોકણકારો માટે પ્રાઇમરી માર્કેટ બજારમાં જોરદાર એક્શન જોવા મળશે. આગામી 2 મહિનામાં IPOs નો વરસાદ થશે. જો પ્રાઇમરી બજારના અપડેટ પર નજર કરીએ તો આગામી 2 મહિનામં 24 થી વધુ કંપનીઓના IPO લાવવાની આશા છે. આ કંપની IPO દ્વારા 30,000 કરોડ બજારમાંથી ભેગા કરશે. મોદી સરકારની વાપસી બજારમાં રોકાણકારોનો ભરોસો પાછો મેળવી રહી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

IPO Alert Latest IPO Upcoming IPO Recent IPO News List Of Upcoming Ipos In India 20 Upcoming Ipo Share Price Upcoming Ipo Zee Business IPO - Latest New Ipos List IPO Watch 2024 Calendar Upcoming Ipo In India 2024 Best Ipo To Buy This Week Upcoming Ipo Zerodha Upcoming Ipo Bse List Of Upcoming Ipos In India Recent Ipos Open Ipos List Of IPO In 2024 In India IPO Watch For Upcoming IPO Details GMP Grey Market Premium Upcoming Ipos Upcoming Ipo News IPO Alert New Ipo Alert

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતગુજરાતઓના માથે પાણીની ઘાત બેસી : દાંડી, નર્મદા બાદ હવે ભાવનગરમાં 4 બાળા ડુબી, કુલ મળીને 14 ના મોતBhavnagar Lake Tragedy : બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, જેમાં ચારનાં મોત, ડૂબી રહેલી એક બાળકીને બચાવવા જતાં એક બાદ એક પાંચેય ડૂબી, એક સારવાર હેઠળ
Weiterlesen »

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Weiterlesen »

Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેSarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
Weiterlesen »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોમોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
Weiterlesen »

Petrol Diesel લઇને લઇને આવી મોટી અપડેટ, એક મહિનામાં 8% તૂટ્યા ક્રૂડ ઓઇલના ભાવPetrol Diesel લઇને લઇને આવી મોટી અપડેટ, એક મહિનામાં 8% તૂટ્યા ક્રૂડ ઓઇલના ભાવભલે જ ઇન્ટરનેશનલ માર્કેટમાં શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ એક ટકાની તેજી જોવા મળી હોય, પરંતુ એક મહિનામાં આ ભાવ લગભગ 8 ટકા સુધી ઓછા થયા છે. ખાડી દેશોના ક્રૂડ ઓઇલ ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ 8 ટકા સુધી સસ્તું થયું છે.
Weiterlesen »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 21:37:32