VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટ

લોકસભા ચૂંટણી 2024 Nachrichten

VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટ
Lok Sabha Election 2024Nilesh Kumbhani VideoSurat Lok Sabha Seat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 104%
  • Publisher: 63%

કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.

ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે! આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદ કાઢશે ભૂક્કાગુજરાત બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય; 'હવે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર જ નહીં રહે, વર્ષ નહીં બગડે'સુરતનું ફોર્મ રદ થયું ત્યારથી કોંગ્રેસના નિલેશ કુંભાણી ગાયબ હતા. જેને લઈને કોંગ્રેસમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા હતા. જેમાં અંતે કોંગ્રેસે કુંભાણીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ થતાંની સાથે જ નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થયા છે.

બધાનો સાથ સહકાર લઈને પીટીશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને કોના ઈશારે મારો વિરોધ પ્રદર્શન કરીને મને પાછો ફરવા મજબૂર કર્યો હતો.'કુંભાણીએ વીડિયોમાં પ્રતાપ દૂધાતને પણ છોડ્યા નહોતા. તેમણે જણાવ્યું હતું કે દૂધાત તો મારો ફોન પણ ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યા ન હતા. મે અનેક વખત ફોન કરીને કહ્યું હતું, તેમ છતાં પ્રતાપ દૂધાત પણ મારી સાથે આવ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા.

હવે કોંગ્રેસના નિલેશ કુંભાણીનો આ વીડિયો બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કુંભાણી મોવડી મંડળના સંપર્કમાં હતા તો સસ્પેન્ડ કેમ થયા? શું કોંગ્રેસનું મોવડી મંડળ સાચુ કે કુંભાણી સાચા? કુંભાણીએ કહ્યું કે હું કાલે અમદાવાદમાં હાજર થઈશ. ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે નિલેશ કુંભાણીએ વીડિયો વાયરલ કરીને પોતાની પ્રતિક્રિયા સામે આવી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Election 2024 Nilesh Kumbhani Video Surat Lok Sabha Seat નિલેશ કુંભાણીનો વીડિયો ગુજરાતી ન્યૂઝ Gujarati News લોક સભા ઉમેદવાર લોકસભા ચૂંટણી 2024 પ્રતાપ દુધાત નિલેશ કુંભાણી વિડીયો સુરત લોક સભા ઉમેદવાર લોક સભા ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત સમાચાર ગુજરાતી સમાચાર Lok Sabha Candidate Lok Sabha Election 2024 Pratap Dudhat Nilesh Kumbhani Video Surat Lok Sabha Candidate Lok Sabha Candidate Nilesh Kumbhani Surat News Gujarati News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેરાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશેLoksabha Election : ZEE 24 લાક પર રાજનીતિના મોટા સમાચાર, અલ્પેશ કથીરિયા આવતીકાલે ભાજપમાં જોડાશે, આમ આદમી પાર્ટીમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું
Weiterlesen »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
Weiterlesen »

ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.
Weiterlesen »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
Weiterlesen »

આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોઆ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
Weiterlesen »

22 વર્ષીય યુવતીના ફોટા પર એસ્કોર્ટ ગર્લ લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ! બીભત્સ ફોટો એડિટ કર્યો22 વર્ષીય યુવતીના ફોટા પર એસ્કોર્ટ ગર્લ લખીને અજાણ્યા શખ્સે કર્યો કાંડ! બીભત્સ ફોટો એડિટ કર્યોઅમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી એક યુવતીને એસ્કોર્ટ ગર્લની સર્વિસ માટે કોલ આવવાના શરૂ થયા હતા, ત્યારે યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ આધારે જુદા જુદા સ્થળે લાગેલા પોસ્ટરો અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં એક સ્થળના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.
Weiterlesen »



Render Time: 2025-02-26 04:43:49