Vav bypoll Live Update: વાવ બેઠક માટે ત્રિપાંખીયો જં
ગ, 11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન, ભાખરી ગામે નવું EVM મૂકાયું
વાવ વિધાનસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીને લઈને આજે મતદાનનો દિવસ છે. પળે પળની અપડેટ માટે જોડાયેલા રહો ZEE24 કલાકના લાઈવ બ્લોક સાથે....gujarat weather forecast Gujarat Weather Forecast: અંબાલાલની ડરામણી આગાહી, ચક્રવાત, માવઠા અને હાડ થીજવી નાખતી ઠંડી...ગુજરાતીઓ તૈયાર રહેજો ભોગવવા માટેદૈનિક રાશિફળ 13 નવેમ્બર: આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, દિવસભર લાભની તકો મળશે, આજનું રાશિફળખમ્મા પાટીદારોને! અમદાવાદમાં મા ઉમિયાની મૂર્તિ માટે 50 તોલા સોનાનું દાન, મહિલાઓએ કર્યું કરોડોનું દાન
આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન
મતદાન શરૂ થયે 4 કલાક સુધીના મતદાનના આંકડા આવી ગયા છે. વાવ બેઠક માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું. 11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન નોંધાયું છે.વાવમાં મતદાન કરવા આવતા મતદારોને જ્યારે પૂછવામાં આવ્યું કે કેવા ધારાસભ્યને પસંદ કરશો તો જવાબ મળ્યો કે અડધી રાતે જનતા માટે દરવાજા ખુલ્લા રાખે તેવા ધારાસભ્યને પસંદ કરીશું.વાવના ભાખરી ગામે EVM ખોટકાયું હતું જેમાં 140 મત પડ્યા હતા. તેને હવે સીલ મારીને નવું ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું છે. વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટકાયું હતું.
By Election Vav Assembly Election Gujarat Assembly Geniben Thakor Gulabsinh Rajput Swarupji Thakor Mavji Patel Gujarati News Gujarat News Live Blog Vav Latest Update Vav Bypoll Voting Latest Update વાવ વિધાનસભા પેટાચૂંટણી વાવ ચૂંટણી ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજી ઠાકોર માવજી પટેલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
વાવ પેટાચૂંટણી: 321 મતદાન મથકો પર 3.19 લાખ મતદારો કરશે મતદાન, 10 ઉમેદવારોનું નક્કી થશે ભાવિVav Assembly Election: વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે 13 નવેમ્બર, 2024 એટલે કે આજે તેનું મતદાન યોજાવાનું છે.
Weiterlesen »
અપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોVav Assembly By Election 2024 : વાવ બેઠક પરથી ભાજપે સ્વરૂપજીને ટિકિટ આપતાં માવજી પટેલ અને જાંમા પટેલે કર્યો બળવો,,, ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ
Weiterlesen »
વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચુંVav Assembly By Election 2024 : વાવ વિધાનસભા ચૂંટણી માટે 15 ફોર્મ રહ્યા માન્ય...23માંથી 8 ફોર્મ થયા રદ..અપક્ષ ઉમેદવારના વાંધાને ફગાવી ભાજપ અને કોંગ્રેસના ફોર્મ રહ્યા માન્ય...
Weiterlesen »
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશેBy-election to the Vav Assembly: ગુજરાતમાં ફરી વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળશે. હવે વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. જેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે.
Weiterlesen »
ઝારખંડમાં પ્રચાર પડઘમ શાંત, NDA Vs ઈન્ડિયા ગઠબંધનની લડાઈ, 13 નવેમ્બરે 43 બેઠક માટે મતદાનJharkhand Assembly Election 2024 ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 43 સીટો પર ચૂંટણી પ્રચાર સોમવારે સમાપ્ત થઈ ગયો છે. હવે કોઈ જનસભા કે રોડ શો યોજાશે નહીં. મતદાન 13 નવેમ્બરે સવારે 7 કલાકથી સાંજે 5 કલાક સુધી યોજાશે.
Weiterlesen »
કાકાનો કટાક્ષ! ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દોવાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ,,, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર,,, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે CM માગશે વોટ,,,
Weiterlesen »