World Food Safety Day: કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સ

World Food Safety Day Nachrichten

World Food Safety Day: કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સ
Storage TipsFood Storage TipsHow To Keep Food Fresh Without Light
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

World Food Safety Day: ગરમીથી ખાવા પીવાની વસ્તુઓ ખરાબ ન થાય તે માટે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે. તેવામાં જો કલાકો સુધી લાઈટ ન હોય તો પછી ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત રાખવી આજે તમને જણાવીએ.

World Food Safety Day : કલાકો સુધી લાઈટ થઈ જાય ગુલ તો ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ફ્રેશ રાખવા કામ આવશે આ 5 ટીપ્સગરમીથી ખાવા પીવાની વસ્તુઓ ખરાબ ન થાય તે માટે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે. તેવામાં જો કલાકો સુધી લાઈટ ન હોય તો પછી ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત રાખવી આજે તમને જણાવીએ.

આજના સમયમાં નાના-મોટા સૌ કોઈને ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે. તેનો સ્વાદ હતો બધાને પસંદ હોય છે પરંતુ આવી ખાવા પીવાની આદતો સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. તેના કારણે ગંભીર સમસ્યાઓમાં પણ દિવસેને દિવસે વધારો થાય છે. દર વર્ષે સાત જૂને દુનિયાભરમાં વર્લ્ડ ફૂડ સેફટી ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને દોષિત ખાનપાન અને તેનાથી થતી બીમારીઓથી બચવાના ઉપાયોને લઈને સચેત કરવાનો હોય છે. આજે તમને આવી જ કેટલીક ટિપ્સ જણાવીએ.

ગરમીથી ખાવા પીવાની વસ્તુઓ ખરાબ ન થાય તે માટે તેને ફ્રિજમાં રાખવામાં આવે છે. તેવામાં જો કલાકો સુધી લાઈટ ન હોય તો પછી ખાવા પીવાની વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત રાખવી આજે તમને જણાવીએ.જો લાઈટ ન હોય અને કલાકો સુધી આવવાના કોઈ એંધાણ પણ ન હોય તો ફ્રીઝર અને રેફ્રિજરેટરના દરવાજા શક્ય હોય ત્યાં સુધી બંધ જ રાખો. વારંવાર રેફ્રિજરેટર ખોલશો નહીં તો લગભગ ચાર કલાક સુધી ફ્રીજ ઠંડુ રહેશે અને ખાવા પીવાની વસ્તુઓ પણ સારી રહેશે. ફ્રીજ અને રેફ્રિજરેટરને વારંવાર ખોલવામાં ન આવે તો કલાકો સુધી ભોજન ખરાબ થતું નથી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Storage Tips Food Storage Tips How To Keep Food Fresh Without Light How To Keep Food Fresh In Power Cut World Food Safety Day How To Keep Food Fresh And Fridge Cool During Pow Food Safety Day 2024 Food Safety લાઈટ વિના ફુડ ફ્રેશ રાખવું ફ્રિજ વિના ફુડને ફ્રેશ રાખો વર્લ્ડ ફુડ સેફ્ટી ડે Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
Weiterlesen »

SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP Triple 5 formula: ટ્રિપલ 5 ફોર્મ્યુલામાં ત્રણ 5 છે. પ્રથમ 5 નો અર્થ એ છે કે તમારે 60 વર્ષની નિવૃત્તિની ઉંમરના પાંચ વર્ષ પહેલાં નિવૃત્ત થવાનું લક્ષ્ય રાખવું પડશે. જ્યારે, બીજો 5 એ છે કે તમારે દર વર્ષે SIPમાં રોકાણ 5 ટકા વધારવું પડશે. મતલબ, તમારે સ્ટેપ અપ SIP કરવું પડશે. જ્યારે, ત્રીજા 5 એટલે રૂ.
Weiterlesen »

ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છેગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છેMost Polluted City : દક્ષિણ એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ-સુરત ટોચ પર ... પ્રદૂષણથી થતા રોગમાં મૃત્યુઆંક પણ અમદાવાદ-સુરતમાં સૌથી વધુ.. મહાનગરોની હવા ઝેરી બની રહી હોવાનો કરાયો દાવો...
Weiterlesen »

ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
Weiterlesen »

Bad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહારBad Cholesterol: રોજ જમવા સાથે ખાઓ આ લાલ ચટણી, નસેનસમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી નીકળી જાશે બહારBad Cholesterol: ખાસ તો જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે તો ધમનીઓમાં મીણ જેવો ચીકણો પદાર્થ જામી જાય છે. આ પદાર્થના કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. જેના કારણે હૃદય સુધી પણ રક્ત પહોંચતું નથી અને હાર્ટ સંબંધિત બીમારીઓનું રીસ્ક વધી જાય છે.
Weiterlesen »

ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!ભાવનગરમાં વર્ષો પહેલા 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટવા અને બહારના રાજ્ય માંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો એ ધમધમાટ ઓછો થતો ગયો, ધીમે ધીમે રોલિંગ મિલો બંધ થવા લાગી જેના પરિણામે ભાવનગર જિલ્લામાં હવે 80 જેટલી મિલો રહી જવા પામી છે, ત્યારે હવે ફરી રોલિંગ...
Weiterlesen »



Render Time: 2025-02-26 01:12:05