અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદો

Gujarat Latest News Nachrichten

અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદો
Gujarat PoliticsBhupendra PatelBhupendra Patel News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Gujarat Govt News: ગુરાજ્ય સરકાર કાળો જાદુ અને તાંત્રિક વિધિઓને રોકવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની પીઆઈએલ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.

ચા-સિગારેટ કરતાં પણ સસ્તી છે Jio સિનેમા, માત્ર 29 રૂપિયામાં જુઓ આ સુપરહિટ ફિલ્મોતો ગુજરાતમાં હવે પૂર જેવો વરસાદ આવશે! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહીSurya Gochar 2024: સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી બનશે ત્રિગ્રહી યોગ, બુધ, શુક્ર અને સૂર્ય મળી આ 5 જાતકોને બનાવશે માલામાલ

ગુજરાતમાં કાળા જાદુ અને તાંત્રિક વિધિઓ પર રાજ્યની ભૂપેન્દ્ર સરકાર કાયદાકીય રીતે લગામ લાગવશે. રાજ્ય સરકાર તેને રોકવા માટે કાયદો લાવશે. ગુજરાત સરકારે આ પગલું ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદુ અને અધોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે એક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ક્યારેક-ક્યારેક મહિલાઓ અને બાળકોની બલિ આપવાની ઘટનાઓ રોકવા માટે લેવામાં આવ્યો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Politics Bhupendra Patel Bhupendra Patel News કાળા જાદુ સામે કાયદો ગુજરાત સરકાર અંધશ્રદ્ધા પર કાયદો બનાવશે Gujarat High Court News Law Against Black Magic In Gujarat Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

જમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીજમીન કૌભાંડો પર કોંગ્રેસનો આક્ષેપ : કૌભાંડો મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથીGujarat Congress Allegation : કોંગ્રેસના ગુજરાત સરકાર પર આકરા પ્રહાર, આ સરકાર હંમેશા ચર્ચાથી ભાગતી રહે છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે
Weiterlesen »

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
Weiterlesen »

હવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીહવે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ, જાણો તારીખ સાથે અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીGujarat Rain Alert: ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરમાં 11 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, સુરતમાં ખુબ સારો વરસાદ પડ્યો છે.
Weiterlesen »

Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી બજેટ પર બોલ્યા અને ખુબ ગર્જ્યા. તેમણે સરકાર, નાણામંત્રી, પ્રધાનમંત્રી બધા પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધી લગભગ 40 મિનિટ સુધી બોલ્યા. જેમાં તેમણે અગ્નિવીર, પેપર લીક, કિસાન અને મિડલ ક્લાસ બધા પર વાત કરી.
Weiterlesen »

દાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડદાહોદ તાલુકામાં યુથ કોંગ્રેસનો નેતા બન્યો બુટલેગર, પોલીસે વિદેશી દારૂ સાથે કરી ધરપકડલો હવે ગુજરાત યુથ કોંગ્રેસના નેતા દારૂ વેંચતા ઝડપાયા છે. એલસીબીએ કાર્યવાહી કરતા કોંગ્રેસ નેતાને જેલ હવાલે કર્યાં છે.
Weiterlesen »

Gold Rate: બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલGold Rate: બજેટમાં સરકારની જાહેરાતથી એક જ ઝટકે પ્રતિ કિલો 5.90 લાખ રૂપિયા સસ્તું થયું સોનું, જ્વેલરી સ્ટોક્સે મચાવી ધમાલબજેટમાં સોના અને ચાંદી પર મોટી જાહેરાત થઈ છે. નાણામંત્રીએ સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી છે. સોના અને ચાંદી પર ઈમ્પોર્ટ ટ્યુટી 15 ટકાથી ઘટાડીને 6% કરી દીધી છે. જ્યારે પ્લેટિનમ પર કુલ ઈમ્પોર્ટ ટ્યુટી 15.4%થી ઘટીને 6.4% થઈ ગઈ છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 07:38:45