Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?

Budget 2024 Nachrichten

Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?
Rahul GandhiNirmala SitharamanFinance Minister
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી બજેટ પર બોલ્યા અને ખુબ ગર્જ્યા. તેમણે સરકાર, નાણામંત્રી, પ્રધાનમંત્રી બધા પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધી લગભગ 40 મિનિટ સુધી બોલ્યા. જેમાં તેમણે અગ્નિવીર, પેપર લીક, કિસાન અને મિડલ ક્લાસ બધા પર વાત કરી.

Watch Video: બજેટ ચર્ચા વખતે રાહુલ ગાંધી આખરે એવું તે શું બોલ્યા...કે નાણામંત્રી માથું પકડી હસી પડ્યા?

સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. આજે લોકસભામાં કોંગ્રેસના સાંસદ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધી બજેટ પર બોલ્યા અને ખુબ ગર્જ્યા. તેમણે સરકાર, નાણામંત્રી, પ્રધાનમંત્રી બધા પર નિશાન સાંધ્યું. રાહુલ ગાંધી લગભગ 40 મિનિટ સુધી બોલ્યા.આ દરમિયાન રાહુલ ગાંધીએ કઈક એવું કહ્યું કે જે સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું માથું પકડી લીધુ અને હસવા લાગ્યા. જુઓ Video.

તેમણે બજેટ પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકારે મિડલ ક્લાસની પીઠમાં છરો ભોંક્યો છે. ખેડૂતો માટે કાળા કાયદા લાવ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કઈક એવું કહ્યું કે જે સાંભળીને નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું માથું પકડી લીધુ અને હસવા લાગ્યા.બજેટ પર બોલતા રાહુલ ગાંધીએ હલવા સેરેમનીની તસવીર દેખાડી. જેને દેખાડતી વખતે તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણની બજેટ ટીમ પર સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે નિર્મલા સીતારમણની ટીમમાં 20 ઓફિસર છે પરંતુ આ તસવીરમાં કોઈ ઓબીસી, પછાત વર્ગ, આદિવાસી વર્ગના ઓફિસર નથી.

He says,"Budget ka halwa' is being distributed in this photo. I can't see one OBC or tribal or a Dalit officer in this. Desh ka… રાહુલ ગાંધીએ બજેટની ટીકા કરતા કહ્યું કે 20 ઓફિસરોએ દેશનું બજેટ બનાવ્યું, હિન્દુસ્તાનનો હલવો પણ 20 લોકોએ વહેંચ્યો, બાકીના લોકોનું શું? તેમણે કહ્યું કે આ બજેટમાં મિડલ ક્લાસને કશું મળ્યું નથી, તેમની પીઠમાં છરો ભોંકવામાં આવ્યો. તેમણે કહ્યું કે આ મિડલ ક્લાસે પીએમના કહેવા પર થાળી તાળી વગાડી. પરંતુ આ બજેટમાં સરકારે તે મિડલ ક્લાસને છરો ભોંકી દીધો. તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે તેમણે ચક્રવ્યુહ બનાવ્યો છે, જેનાથી કરોડો લોકોને નુકસાન થઈ રહ્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Rahul Gandhi Nirmala Sitharaman Finance Minister Parliament Viral Video India News Gujarati News બજેટ 2024 નિર્મલા સીતારમણ રાહુલ ગાંધી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇચાંદીપુરમ વાયરસના ખતરા વચ્ચે ગુજરાતમાં એક સાથે 100 બાળકો બીમાર, તંત્રમાં દોડધામ મચી ગઇગુજરાત સરકાર દ્વારા અને જીલ્લા તંત્ર દ્વારા એકસાથે 100 બાળકો બીમાર પડતાં શું કારણથી બીમાર પડ્યા તે જાણવા માટે એકલવ્ય મોડેલ સ્કૂલના 325 બાળકોનું સ્ક્રીનીંગ કર્યું હતું.
Weiterlesen »

ગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવું કામ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશેગુજરાતના રાજકારણમાં રાહુલ ગાંધીની એન્ટ્રી : આજે એવું કામ કરશે કે ભાજપના પેટમાં તેલ રેડાશેRahul Gandhi Gujarat Visit : લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે આવશે ગુજરાત, કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં પોલીસે પકડેલા કોંગ્રેસના કાર્યકરોને મળશે,,, રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, મોરબી બ્રિજ કાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને પણ મળશે રાહુલ...
Weiterlesen »

Shocking! ટીમ ઈન્ડિયાનો આ ધાકડ ક્રિકેટર 19માં માળેથી કૂદવાનો હતો, મિત્રએ કર્યો ખુલાસોShocking! ટીમ ઈન્ડિયાનો આ ધાકડ ક્રિકેટર 19માં માળેથી કૂદવાનો હતો, મિત્રએ કર્યો ખુલાસોમિત્ર ઉમેશ યાદવે શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે તે દરમિયાન તેણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું.
Weiterlesen »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
Weiterlesen »

Hathras Stampede: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા, ચોંકાવનારો ખુલાસોHathras Stampede: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા, ચોંકાવનારો ખુલાસોHathras Stampade: ફુલરઈ ગામમાં યોજાયેલા ભોલેબાબાના સત્સંગ કાર્યક્રમમાં આવેલી લાખોની ભીડ દરમિયાન ત્યાં અચાનક ભાગદોડ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 121 લોકોના જીવ ગયા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ ગોઝારી ઘટના અંગે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો.
Weiterlesen »

ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેતગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેતRahul Gandhi Gujarat Plan : ગુજરાતને લઈને લોકસભામાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી ટૂંક સમયમાં રાજ્યમાં પોતાની સક્રિયતા વધારી શકે છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 11:05:58