રાજકોટના TRP ગેમઝોનનો ગ્રાહક નંબર - 88610245373 હોવાનું ખૂલ્યું છે. જેના આધારે જાન્યુઆરી 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ 78,848 હતું. ફેબ્રુઆરી 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.28 લાખથી વધુનું હતું.
રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું. TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું.STOCKS TO BUYઆ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન!
Rajkot Fire Case: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે દરરોજ એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આજે એક મોટો ખુલાસો થયો છે. રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું. TRP ગેમઝોનમાં જ્યારે આગની ઘટના બની ત્યારે નાનામૌવા ફીડર બંધ કરાયું હતું. માર્ચ 2024માં TRP ગેમઝોનનું લાઈટ બિલ 54,228 હતું અને એપ્રિલ 2024 TRP ગેમઝોનનું લાઈટ બિલ 1.20 લાખથી વધુનું હતું.
Massive Fire Breaks Out Gaming Zone Gujarat Rajkot Rescue Operation Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવલેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી.
Weiterlesen »
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું, મોટો ખુલાસો થયોAhmedabad school bomb threat : અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેઈલ મુદ્દે ખુલાસો.. પાકિસ્તાનના આઈપી એડ્રેસથી મોકલાયા હતા ધમકીભર્યા મેઈલ.. પોલીસ તપાસમાં સામે આવી હકીકત..
Weiterlesen »
...જો આ થયું હોત તો મૃત્યુઆંક 27 નહીં બમણો હોત! રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસોરાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે ઝી 24 કલાક પર મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં જનરેટર માટે 2 હજાર લીટર ડીઝલ ભરીને રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગો કાર રેસિંગ માટે દોઢ હજાર લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. EXIT અને ENTRY માટે માત્ર 6થી 7 ફૂટનો એક જ દરવાજો હતો.
Weiterlesen »
Bengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓBengaluru Rave Party Case: બેંગલુરૂમાં ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે રેવ પાર્ટીમાં 103 લોકો સામેલ હતા, જેમાંથી 86 લોકોના રિપોર્ટ ડ્રગ્સ પોઝિટિવ આવ્યા છે. તેમાં સાઉથની અભિનેત્રી પણ સામેલ છે.
Weiterlesen »
ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતોપંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી.
Weiterlesen »
ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ; જાણો 5 વાગ્યા સુધીમાં ક્યા કેટલું મતદાન થયું?સાંજના પાંચ વાગ્યા સુધી 55 ટકા મતદાન નોંધાયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મતદાન પૂર્ણ થવાના છેલ્લા કલાકોમાં મતદાન મથકો પર લાઈનો લાગી હતી. છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે.
Weiterlesen »