ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતો

Gujarat Nachrichten

ગુજરાતમાં NEET પરીક્ષા કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો; SITની રચના, ખૂલી ચોંકાવનારી હકીકતો
NEET ScamVadodaraRoy Overseas Seal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 149%
  • Publisher: 63%

પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી.

પંચમહાલ પોલીસે સમગ્ર મામલાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા એ તપાસ માટે SITની રચના કરી છે. સાથે જ આજરોજ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી માહિતીમાં તુષાર ભટ્ટની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે.Gold Price: અક્ષય તૃતિયા પર ફક્ત ₹1 ખરીદી શકો છો 24 કેરેટ સોનું, જાણો ક્યાં અને કેવી રીતે?Photos: નવી Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી...

આરોપી તુષાર ભટ્ટે જે વિદ્યાર્થીઓ સાથે ડિલ થઈ હતી તેમને જણાવ્યું હતું કે જેટલું આવડે તેટલું ઓ એમ આર શીટમાં લખવું બાકીનું બ્લેન્ક છોડી દેવું અને ભટ્ટે ઓએમઆર શીટમાં બાકીના જવાબો ભરવા માટે વાલીઓ જોડે સેટિંગ કર્યું હતું.હાલ આ સમગ્ર મામલે ત્રણ આરોપી પૈકી રોય ઓવરસિઝ ના માલિક પરશુરામ રોય ની ગોધરા પોલીસે ગત રાત્રી ના તેના તેની ઓફીસ થી ધરપકડ કરી લીધી છે તો બાકી ના બે આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરા ને ઝડપી પાડવા પણ અલગ અલગ ટીમો બનાવી તાપસ કરવામાં આવી રહી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

NEET Scam Vadodara Roy Overseas Seal Godhra Police Neet Exam Paper Leak Yuvraj Singh Student Leader Gujarat ગુજરાતી નીટ પેપર લીક Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati 10 Lakh NEET Exam Cheating Scam Scam To Pass NEET Exam With Good Marks In Panchma Fixed 10 Lakhs Per Student Gujarat News Breaking News Latest News પંચમહાલ નીટની પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ કરાવાનું કૌ વિદ્યાર્થી દીઠ 10 લાખ નક્કી કરાયા ગુજરાત ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ NEET UG Cut Off 2024 NEET UG 2024 Answer Key NEET PG 2024 NEET Result ગોધરા જય જલારામ સ્કૂલ NEETની પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ 10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો પરીક્ષા કૌભાંડ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનું કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવલેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ મુદ્દે ખોડલધામ મંદિર ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયાનું મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે ખોડલધામ સાથે જોડાયેલા યુવકો સામે ફરિયાદ કરી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે પણ કહ્યું, આ પત્રિકાથી કોઈ સમાજમાં વ્યમનસ્ય ફેલાઈ એવું નથી.
Weiterlesen »

10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો : ગુજરાતમાં વધુ એક મોટું પરીક્ષા કૌભાંડ પકડાયું10 લાખ આપો અને NEETની પરીક્ષામાં ચોરી કરો : ગુજરાતમાં વધુ એક મોટું પરીક્ષા કૌભાંડ પકડાયુંNEET Exam Scam : ગોધરામાં NEETની પરીક્ષામાં ચોરીનો પર્દાફાશ... જય જલારામ સ્કૂલમાં શિક્ષકે રૂપિયા લઈને કરાવી હતી 6 વિદ્યાર્થીઓને ચોરી.. વડોદરાની ઓવરસીસ કંપની અને શિક્ષક સહિત ત્રણ સામે ફરિયાદ..
Weiterlesen »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
Weiterlesen »

કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
Weiterlesen »

ક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાયક્ષત્રિય સંકલન સમિતિનો મોટો ખુલાસો : અમારા કોઈ સભ્યો ભાજપમાં નહિ જોડાયRupala Controversy : ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિની સ્પષ્ટતા.. સુરેન્દ્રસિંહ જાડેજાએ વાતની ગણાવી ખોટી.. કહ્યું, સંકલન સમિતિના સભ્યો પોતાના સ્ટેન્ડ પર કાયમ..
Weiterlesen »

કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોકયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
Weiterlesen »



Render Time: 2025-02-25 21:32:18