આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. સેન્ટ્રલ ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો.
બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં આગામી 16 સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર જશ્ને ઈદએ મિલાદુન્નબીના ઝુલુશને લઇને સેન્ટ્રલ ઈદએ મિલાદ કમિટીનાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદમાં ઈદ એ મિલાદનાં ઝુલુસમાં ડી જે પર પ્રતિબંધ મૂકાયો છે. ઝુલુસમાં DJ સાથે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.જેથી આગામી ઈદ એ મિલાદના ઝુલુસમાં DJ વગાડી શકાશે નહીં, તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહીં, સેન્ટ્રલ કમિટીના આ મહત્વના નિર્ણયને મુસ્લીમ સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.
Gujarati News Anand Important Decision Muslim Community Anand News Ban Drinking Alcohol DJ Among Zulus
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
અંબાણીના પુત્ર એ નહીં ભારતના આ ઉદ્યોગપતિની દિકરીએ કર્યા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન!Most Expensive Wedding: આજથી 20 વર્ષ પહેલાં આટલું બધું લાઈવ મીડિયા કવરેજ નહોતું. તે સમયે થયા હતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન.
Weiterlesen »
શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ તારીખે શિક્ષણ સહાયકની ભરતી માટે થશે જાહેરાતબિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બરે થશે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૧૦મી ઓક્ટોબરે થશે.
Weiterlesen »
કેનેડા હવે સપનું બની જશે? ટ્રુડોના એક નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, કેનેડામાં હવે નોકરી મળવી મુશ્કેલ થઈ જશે!કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ત્યાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધશે. આ નિર્ણય બાદ હવે તેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીય યુવાઓ પર પડશે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગુજરાન ચલાવવા માટે નોકરી કરે છે.
Weiterlesen »
દેશમાં નવું બિલ! હવે કાઝી નહીં પરંતુ સરકાર નિકાહનું રજિસ્ટ્રેશન કરશે...Assam Muslim Marriage Bill 2024: અસમમાં હવે કાઝી નહીં પરંતુ સરકાર નિકાહનું રજિસ્ટ્રેશન કરશે... જેના માટે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન બિલ રજૂ કરવામાં આવ્યું... હિમંતા સરકારના આ બિલથી મુસ્લિમ સમાજમાં અભૂતપૂર્વ પરિવર્તન આવી જશે.... ત્યારે આ બિલમાં શું જોગવાઈ છે?...
Weiterlesen »
Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
Weiterlesen »
ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : આ સારવારની આખેઆખી રકમ સરકાર ચૂકવશે, એકપણ રૂપિયો આપવો નહિ પડેGujarat Government Big Announcement : સરકાર વિનામૂલ્યે કરાવી આપશે કોકલિયર ઇમ્પ્લાન્ટ, અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો
Weiterlesen »