આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!

Gujarat Weather Forecast Nachrichten

આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 54 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 195%
  • Publisher: 63%

Cyclone Asna Latest Update : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.

ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાત ના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. તો વરસાદે પણ તારાજી સર્જી હતી. ચલો જોઈએ, આશના વાવાઝોડાને કારણે કચ્છના કેવા હાલ થયા.

https://zeenews.india.com/gujarati/photo-gallery/cyclone-latest-update-cyclone-aashna-touched-kutch-and-moved-ahead-363662વાવાઝોડાની અસરના કારણે હજી પણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલા ગુજરાતમાં થોડી અસર બતાવશે. 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વસાદ થઈ શકે છે. તો કેટલાક ભાગોમાં અતિશય વરસાદના કારણે આવી શકે પૂર દ્વારકાના રૂપેણ બંદરમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં છાતી સમાં પાણી ભરાયાં હતાં.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmedabad Rain વડોદરામાં પૂર ગુજરાતમાં પૂર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?વડોદરામાં તંત્ર ક્યાં થાપ ખાઈ ગયું કે શહેર ડૂબી ગયું, 1500 કરોડના નુક્સાન માટે કોણ જવાબદાર?Vadodara Flood : વડોદરામાં પહેલીવાર પૂર નથી આવ્યું, વડોદરા વર્ષોથી ડૂબતુ આવ્યું છે, આ શહેરના ડૂબવા પાછળ તંત્ર કારણભૂત છે... શું તંત્ર પાસે પૂર રોકવાનો કોઈ માસ્ટરપ્લાન નથી, શું લોકો ટેક્સ એટલા માટે ભરે છે કે, તેમના ઘર-ગાડી પૂરમાં ડુબી જાય...
Weiterlesen »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
Weiterlesen »

Hardik Pandya Divorce: હાર્દિક-નતાશાના છૂટાછેડા અંગે મોટો ખુલાસો, કોની ભૂલ હતી? બંધ મુઠ્ઠી ખુલી જતા આવી ગયું સામેHardik Pandya Divorce: હાર્દિક-નતાશાના છૂટાછેડા અંગે મોટો ખુલાસો, કોની ભૂલ હતી? બંધ મુઠ્ઠી ખુલી જતા આવી ગયું સામેટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધમાં મહિનાઓથી ખટાશ જોવા મળી રહી હતી. ઉડતી અફવાઓ વચ્ચે બંનેએ ગત મહિને પોતાના 4 વર્ષ જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો. સંબંધ તૂટ્યા બાદ ડિવોર્સ માટે કેટલાક હાર્દિક પંડ્યાને તો કેટલાક નતાશાનાને જવાબદાર ઠેરવી રહ્યા હતા.
Weiterlesen »

આજે એકાએક સુરત થંભી ગયું! શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો કેમ અટવાયા!આજે એકાએક સુરત થંભી ગયું! શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો કેમ અટવાયા!સુરતમા ભાડા વધારવાની માંગ સાથે રીક્ષા ચાલકોની હડતાલ ઉતર્યા છે. રીક્ષાનાં ભાડામાં પાંચ રૂપિયા વધારાની ચાલકો માંગ કરી રહ્યા છે. હડતાલને પગલે શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા છે. મોટી સંખ્યામાં રોડ પર પેસેન્જરનો જમાવડો જોવા મળ્યો છે. રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
Weiterlesen »

ગુજરાતના માથે મંડરાયેલો ખતરો ટળ્યો! કચ્છને સ્પર્શીને નીકળ્યું વાવાઝોડું, પણ 1 સપ્ટેમ્બરથી ફરી મેઘતાંડવગુજરાતના માથે મંડરાયેલો ખતરો ટળ્યો! કચ્છને સ્પર્શીને નીકળ્યું વાવાઝોડું, પણ 1 સપ્ટેમ્બરથી ફરી મેઘતાંડવGujarat Cyclone: ગુજરાતના માથે મંડરાયેલા વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. અસના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું છે. કચ્છ નજીક સર્જાયેલ ડીપ ડિપ્રેશન મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાયું છે અને ચક્રવાત બનીને પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ ફંટાશે.
Weiterlesen »

OMG! મેડલ ટેલીમાં આ શું ખેલા થઈ ગયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો આ એક મેડલOMG! મેડલ ટેલીમાં આ શું ખેલા થઈ ગયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો આ એક મેડલપેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારત 63માં સ્થાને પહોંચ્યું છે. પરંતુ પાકિસ્તાન ફક્ત એક ગોલ્ડ મેડલ જીત્યું છતાં ભારતથી આગળ નીકળી ગયું છે. જેવલિન થ્રોમાં પાકિસ્તાનને મળેલા ગોલ્ડ મેડલના પ્રતાપે પેરિસ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ભારતને પાછળ છોડતા 53માં સ્થાને પહોંચી ગયું. જાણો આમ કેમ થયું.
Weiterlesen »



Render Time: 2025-02-25 08:47:50