સુરતમા ભાડા વધારવાની માંગ સાથે રીક્ષા ચાલકોની હડતાલ ઉતર્યા છે. રીક્ષાનાં ભાડામાં પાંચ રૂપિયા વધારાની ચાલકો માંગ કરી રહ્યા છે. હડતાલને પગલે શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા છે. મોટી સંખ્યામાં રોડ પર પેસેન્જરનો જમાવડો જોવા મળ્યો છે. રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આજરોજ રીક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. પોલીસ કોલોની ટીમ લઈને કૈલાશ નગર ચાર રસ્તા સુધી રીક્ષા ચાલકોએ રીક્ષાઓ રોકી ભાડામાં પાંચ રૂપિયા વધારવાની માંગ કરી હતી.Home Loan: આ 5 નાની ટ્રિક્સ તમને કરાવશે મોટો ફાયદો, બચશે તમારા લાખો રૂપિયાબાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશેસુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં આજરોજ રીક્ષા ચાલકો અચાનક હડતાલ પર ઉતરી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે.
લોકોનું માનું છે કે અચાનક રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરી જતા તેમને ભારે હાલાકી પડી રહી છે. રીક્ષા ચાલકો જે રીતના રીક્ષા ભાડામાં પાંચ રૂપિયા વધારાની માંગ કરી રહ્યા છે તે યોગ્ય નથી. કારણ આ વિસ્તારોમાં ખાસ કરીને મજૂરી કરી તેમજ સામાન્ય નોકરી કરનારા લોકો વસે છે. માલિકો યોગ્ય પગાર આપતા નથી જેથી આ રીક્ષા ચાલકોને ભાડામાં વધારો કઈ રીતે આપી શકીએ.મહત્વની વાત એ છે કે હાલમાં જે રીતના મોંઘવારી એ માથું ઊંચક્યું છે. સામાન્ય લોકોને ભારે હાલાકી પડી હોય છે.
Surat Rickshaw Drivers Strike Surat Demanding Hike In Fares People School College Work Stuck
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
J&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારીજમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું
Weiterlesen »
રાજકોટ અગ્નિકાંડના આરોપી નીતિન જૈનના પરિવારની દારુણ સ્થિતિ, જેલમાંથી મુક્ત થાય તે માટે રાખી માનતાRajkot Game Zone Fire : જેલમાં કેવી હાલતમાં છે અગ્નિકાંડનો આરોપી નીતિન જૈન, પત્નીએ કહ્યું-એ કંઈ બોલતા નથી, દીકરી કોલેજ છોડી નોકરીએ લાગી, બીજાના ઘરમાં રસોઈ કરી ગુજરાન ચલાવું છું
Weiterlesen »
લખી રાખજો!! હવે પછી ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડી શકે છે ભારે વરસાદ, અંબાલાલની ભયાનક આગાહીગુજરાત માથે બે ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. ત્યારે આ સિસ્ટમ આજે ગુજરાતના 14 જિલ્લામાં ભારે પડશે. ગુજરાતના 14 જિલ્લાઓ પર આજે વરસાદનો ખતરો છે. સુરત સહિત 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, તો 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
Weiterlesen »
આ જિલ્લામાં આંગણવાડી, શાળા-કોલેજ બધુ જ બંધ રાખવા આદેશ! પૂરની સ્થિતિને જોતા લેવાયો નિર્ણયValsad Heavy Rains: વલસાડ જિલ્લામાં શરૂ થયેલો ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઇ જિલ્લા વહીવટી તંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે. જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વિટર પર આ માહિતી આપી છે.
Weiterlesen »
લાંચિયા અધિકારી હર્ષદ ભોજક સસ્પેન્ડ! સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં આવા લાંચિયા બાબુઓની બૂમCorruption Case: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લાખો રૂપિયાના લાંચ કેસમાં એએમસીના પૂર્વ ટીડીઓ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ખબરો સામે આવતાની સાથે જ ખાતાકિય તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ લાંચિયા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
Weiterlesen »
આજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેઆજે 15 જુલાઈના રોજ ભડલી નવમી છે. અષાઢ સુધ નોમ એટલે ભડલી નવમી સ્વયંસિદ્ધ તિથિ છે અને આ દિવસ મુહૂર્તની રીતે સારો હોય છે. આ દિવસે મુહૂર્ત જોયા વગર વિવાહથી લઈને ગૃહ પ્રવેશ, મુંડન, ભૂમિ પૂજન વગેરે કામ કરી શકાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે. આ સાથે જ આજના આ ભડલી નોમના દિવસ જ રવિ યોગ, સિદ્ધ યોગ, કરણ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શિવવાસ યોગ રહેશે.
Weiterlesen »