જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું
દૈનિક રાશિફળ 16 જુલાઈ: આજે મીન રાશિ માટે સારો દિવસ, દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવશો, વાંચો આજનું રાશિફળહાર્દિકનું હાર્દિક સ્વાગત : સંસ્કારી નગરીના હીરોનો રોડ શો, BMWમાં પરિવાર સાથે મારી ગ્રાન્ડ એન્ટ્રીPhotos: ભૂલી જાવ કેનેડા, આ દેશ બોલાવી-બોલાવીને 2 મહિનામાં આપી રહ્યો છે નાગરિકતા, ખર્ચ પણ ઓછો
. ન્યૂઝ એજન્સીએ અધિકારીઓના હવાલે જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસનો SOG જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉપારબાગીમાં એક જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડીવાર બાદ ફાયરિંગ પછી આતંકીઓએ ભાગવાની કોશિશ કરી. એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ પડકારભર્યા વિસ્તારમાં ગાઢ જંગલો વચ્ચે તેમનો પીછો ક ર્યો. ત્યારબાદ રાતે 9 વાગ્યાની આજુબાજુ જંગલમાં વધુ એક અથડામણ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. મંગળવારે સવારે એક અધિકારી સહિતમાંથી ચાર લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો.
Four Indian Army soldiers including an officer have been killed in action during an encounter with terrorists in the Doda area of Jammu and Kashmir. The operations are still going on. More details awaited: Defence officialsઅત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં અનેક સ્થાનો પર થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળો હાઈ એલર્ટ પર છે. 16 આર્મી કોર, જેને વ્હાઈટ નાઈટ કોરના નામથી પણ ઓળખવામાં આવે છે તેમણે કહ્યું કે વધારાના સૈનિકોને ડોડાના અથડામણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
જમ્મુ ડિવિઝનના ડોડામાં આ એક મહિનાની અંતર આતંકવાદીઓ સાથે અથડામણની પાંચમી ઘટના છે. આ અગાઉ 9 જુલાઈના રોજ એક એન્કાઉન્ટર થયું હતું. ગત મહિને 26 જૂનના રોજ એક આતંકી હુમલો થયો હતો અને 12 જૂનના રોજ બે હુમલા થયા હતા. આ તમામ હુમલા બાદ આતંકીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.
Encounter Jammu Kashmir Kashmir Tigers Terrorist Gujarati News India News કાશ્મીર ટાઈગર્સ જમ્મુ અને કાશ્મીર ડોડા એન્કાઉન્ટર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદરક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા.
Weiterlesen »
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; તંત્ર દોડતું, લોકોનું સઘન ચેકિંગVadodara Airport: વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશભરના પંદરથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતાની સાથે જ તમામ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
Weiterlesen »
દીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર જતી રહી, અમને તો ન દીકરો મળ્યો ન વહુCaptain Anshuman Singh : પુત્ર શહીદ થયો, પુત્રવધૂ કીર્તિ ચક્ર સાથે માતા-પિતાના ઘરે ગઈ, દેવરિયામાં કેપ્ટન અંશુમનની માતાએ કહ્યું- પુત્રવધૂઓ ભાગી ગઈ
Weiterlesen »
ગુજરાત માટે આજનો દિવસ ભારે : અમદાવાદ સહિત 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ આવશેRain Alert In Gujarat : ગુજરાતમાં 4 દિવસ મધ્યમ વરસાદની આગાહી, આજે અમદાવાદ સહિત 25 જિલ્લામાં મેઘમહેર થશે, 19 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે
Weiterlesen »
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદKulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
Weiterlesen »
પ્રેમ તો થયો, પણ સમાજ લગ્ન નહિ થવા દે એ બીકે પ્રેમીપંખીડાનો આપઘાત : એકસાથે પાણીમાં વહી ગયાCouple Suicide Together : ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું, સાથે જીવી નહીં શકાય તેવું લાગતા મોતને ભેટ્યા, ઓઢણીથી હાથ બાંધ્યા, સ્ટેટસ મૂક્યું અને મોતની છલાંગ લગાવી
Weiterlesen »