લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ

Indian Army Nachrichten

લદાખમાં મોટી દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
LadakhLine Of Actual ControlAccident
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

રક્ષા અધિકારીઓના જણાવ્યાં મુજબ શુક્રવારે લદાખમાં ટેંકને નદી પાર કરાવવામાં આવી રહી હતી. આ એક રૂટીન એક્સસાઈઝ હતી. આ બધા વચ્ચે અચાનક નદીમાં સૈલાબ આવી ગયો અને સેનાના 5 જવાનોના મોત થયા.

આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્કદૈનિક રાશિફળ 29 જૂન: વાણીની નરમાઈ પ્રતિષ્ઠામાં વધારો કરશે, પ્રતિકૂળ સંજોગોમાં સ્વભાવ પ્રેરણાદાયક રહેશે, આજનું રાશિફળગુજરાતમાં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી લેજો!12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, પદ-પ્રતિષ્ઠા વધશે, ધનલાભનો યોગ

લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેંકો સાથે અભ્યાસ દરમિયાન નદીમાં પાણીનું સ્તર વધી જતા 5 જવાનોના મોત થયાના દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં કેટલાક જવાનો ઘાયલ થવાના પણ સમાચાર છે. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ સેનાના જવાન ટેંકો સાથે અભ્યાસ કરી રહ્યા હતા. દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરતી વખતે અચાનક જળસ્તર વધી ગયું. જળસ્તર વધવાથી ટેંક પાણીની અંદર જ ફસાઈ ગયું. આ અકસ્માતમાં 5 જવાનોએ જીવ ગુમાવ્યા.વાત જાણે એમ છે કે શુક્રવારે દૌલત બેગ ઓલ્ડીમાં ટેંક અભ્યાસ ચાલુ હતો અને સેનાના અનેક ટેંક ત્યાં હાજર હતા. આ દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે એક ટી-72 ટેંક દ્વારા નદી કેવી રીતે પાર કરાય તેનો અભ્યાસ ચાલુ હતો.

A mishap took place in the Daulat Beg Oldie area of Ladakh during a tank exercise of crossing the river yesterday in the sector due to a sudden increase in water levels there. Loss of lives of Army personnel is feared.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ladakh Line Of Actual Control Accident Soldiers Swept Away LAC India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

આણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોતઆણંદના ખાનપુર પાસે મહી નદીમાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 4 લોકો ડૂબી જતાં કરૂણ મોતઆણંદનાં ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જતાં એક જ પરિવારના ચારનાં મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ગામડીનું પરિવાર ખાનપુર પાસે મહી નદીમાં ન્હાવા ગયા હતા. એક જ પરિવારના બે મહિલા અને બે યુવકોના કરૂણ મોત થયા છે.
Weiterlesen »

અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબી જતા મોતઅમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબી જતા મોતFour Friends From Ahmedabad Drowned In Galateshwar : ખેડાના ગળતેશ્વરની નદીમાં ડૂબતા ત્રણ વ્યક્તિના મોત... 4 મિત્રો પાણીમાં ડૂબતા એકને બચાવવામાં સફળતા.. બે મૃતક અમદાવાદના રહેવાસી હોવાનું આવ્યું સામે..
Weiterlesen »

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
Weiterlesen »

ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
Weiterlesen »

ચોમાસાની મોટી ભવિષ્યવાણી : આ દિવસે ગાજવીજ સાથે થશે ચોમાસાની એન્ટ્રી, 48 કલાક રાહ જુઓચોમાસાની મોટી ભવિષ્યવાણી : આ દિવસે ગાજવીજ સાથે થશે ચોમાસાની એન્ટ્રી, 48 કલાક રાહ જુઓGujarat Weather Forecast : રાજ્યમાં 48 કલાકમાં ચોમાસું બેસી જવાની હવામાન વિભાગની નવી આગાહી આવી છે. આગામી 48 કલાકમાં ચોમાસું રાજ્યમાં દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે
Weiterlesen »

ચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેચોમાસાની રાહ જોનારા ગુજરાતીઓ માટે મોટી આગાહી : આજે 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવશેRain Alert : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે પડ્યો વરસાદ,,, અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી,,, ભારે પવનથી બાગાયતી પાક પડી ગયા આડા
Weiterlesen »



Render Time: 2025-02-25 18:19:40