Couple Suicide Together : ધો.12માં ભણતી સગીરાએ ITI કરતા યુવક સાથે નર્મદામાં ઝંપલાવ્યું, સાથે જીવી નહીં શકાય તેવું લાગતા મોતને ભેટ્યા, ઓઢણીથી હાથ બાંધ્યા, સ્ટેટસ મૂક્યું અને મોતની છલાંગ લગાવી
500 રૂપિયામાં આ ગુજરાતીએ બનાવ્યું છે 7500 કરોડનું સામ્રાજ્ય, પ્રેમથી લોકો કહે છે 'કાકા'Romantic Getaways: ફોરેન ટ્રીપ છોડો કપલ્સ માટે બેસ્ટ છે ગુજરાતના આ 5 હનિમૂન પ્લેસ, ઓછા ખર્ચમાં મજા પડી જશેપોતાના ભગવાનની ખંડિત મૂર્તિઓ જોઈ કકળી ઉઠ્યું જૈનનું દિલ, પાવાગઢમાં કોના ઈશારે તોડાઈ આ મૂર્તિઓધોરણ 12 માં ભણતી સગીરાએ ITI કરતા સગીર પ્રેમી સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી છે. હાલોલ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી પંખીડાએ એકસાથે છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 19 વર્ષનો યુવક 12 ધોરણ પછી બે વર્ષથી આઈટીઆઈ કરી રહ્યો હતો. તો 17 વર્ષની સગીરા હાલોલની એક શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી રહી હતી. સવારે 10 વાગ્યે યુવક ઘરેથી નીકળ્યો હતો અને હાલોલ પહોંચ્યો હતો. જ્યાંથી યુવતીને લઈને હાલોલ વડોદરા રોડ ઉપર ખંડીવાળા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઉપર પહોંચ્યો હતો. સરણેજ ગેટ નજીક બંનેએ કેનાલ પાસે ચપ્પલ ઉતારી નહેરમાં મોતની છલાંગ લગાવી હતી. બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી દીધા હતા, જેથી મોત સમયે પણ બંને સાથે રહ્યા હતા અને અલગ ન થઈ શકે.
આ ઘટનાને નજરે જોનાર રાહદારીએ જણાવ્યું કે, બંનેએ એકબીજાના હાથ ઓઢણીથી બાંધી એક સાથે કેનાલમાં કુદ્યા હતા.કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થતાં બચવા માટે બૂમાબૂમ કરી હતી. ત્યારે નજીકમાં પસાર થતા કોઈ રાહદારીએ બંનેને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેમાં વાયરનો ટુકડો નાખતાં તે યુવકે પકડ્યો પણ હતો પરંતુ સગીરા પાણીના વહેણમાં વહી રહી હતી. બંનેના હાથ બંધાયેલા હોવાથી યુવકે સગીરા સાથે પાણીમાં વહી જવાનું પસંદ કરતાં તેમને બચાવી શકાયા ન હતા.
Girl Friend Boyfriend Relationship હાલોલ વડોદરા રોડ આત્મહત્યા આપઘાત પ્રેમીપંખીડાના આપઘાત પ્રેમીપંખીડા પ્રેમકહાની પ્રેમ પ્રકરણ ઓઢણીથી એકબીજાના હાથ બાંધી પ્રેમીપંખીડા કેનાલમાં ક મોતની છલાંગ પ્રેમીપંખીડાનો આપઘાત સંબંધોનો અંત Death Leap Of Young Lovebirds ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
Weiterlesen »
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Weiterlesen »
જો જામીન મંજૂર થયા તો એકેયને જીવતા નહિ છોડું, બાપની વેદના : મારા નથી ઓળખાતા એમ એ પણ નહીં ઓળખાયRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા છે, ત્યારે પરિવારજન ગુમાવનાર પરિવારના એક સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ
Weiterlesen »
જીવ બચાવવા જશો પણ ગુમાવીને આવશો! અગ્નિકાંડ થયો તો કોઈ નહીં બચે, સત્તાધીશો સાથે તંત્ર પણ નફ્ફટવડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીઓ સ્વસ્થ થવા માટે આવે છે, પરંતુ જો આ હોસ્પિટલમાં રાજકોટ જેવી કોઈ દુર્ઘટના ઘટે તો મોટી જાનહાની થઈ શકે કારણ કે આ હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી. અહીંના સત્તાધિશો અને તંત્ર એટલું નફ્ટટ છે કે ત્રણ ત્રણ વખત નોટિસ આપી છતાં પણ તેઓ NOC લઈ રહ્યા નથી.
Weiterlesen »
અમદાવાદે ફરી ગરમીનો રેકોર્ડ તોડ્યો! દેશની સૌથી ગરમ રાતવાળું શહેર બન્યુંSevere Heatwave Alert : ગરમીએ એવી કરવટ બદલી કે હવે દિવસની સાથે રાત પણ તપવા લાગી છે, ત્યારે શહેરીકરણને કારણે અમદાવાદ એવુ શહેર બન્યું જેના રાતના તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે
Weiterlesen »
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
Weiterlesen »