Rajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
Ravivar UpayBollywood newsગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ, આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયું
રાજકોટમાં હ્રદય કંપાવતી આગની ઘટનાથી ચારેતરફ અરેરાટી ફેલાઈ ગઈ છે. ગેમની આગમાં પરિવારોનું આક્રંદ સંભભાઈ રહ્યું છે. TRP ગેમઝોનમાંથી 28થી વધુ લાશો સિવિલ લવાઈ, ત્યારે માહોલ ડરામણો બન્યો હતો. ઈસ્ત્રીના કપડાંની જેમ પોટલી બને, તેમ લાશોને બાંધીને લાવવામાં આવી હતી. પરિજનો આંખોની અશ્રુધારા વચ્ચે રજિસ્ટરમાં પોતાના લોકોને શોધતા દેખાયા હતા. શનિવારની રાત જાણો કેવી રીતે પરિવારજનોએ રાત કાઢી, ખબર નથી કે સ્વજન જીવે છે કે નહીં. હજી પણ ડીએનએ આવશે ત્યારે જ ખબર પડશે. આ અગ્નિકાંડમાં અનેકોના જીવ ગયા.
Breaking News : રાજકોટ આંગકાંડમાં PMO એ કરી સહાયની જાહેરાત, મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય....ગેમિંગ ઝોનમાં કામ કરતો 17 વર્ષીય મોનુ ગોઢને તેના સંબંધી સિવિલ હોસ્પીટલમાં શોધવા પહોંચ્યા હતા. મોનુના માતાપિતા ગોરખપુર રહેતા હોવાથી DNA સેમ્પલ ન આપી શક્યા. તેના સંબંધી સંધ્યા ગોઢે જણાવ્યું કે, મોનુ 15-20 દિવસ પહેલા જ રોજગારી માટે ગોરખપુરથી રાજકોટ આવ્યો હતો. મોનુ તેના પિતરાઈ ભાઈ સાથે ગેમિંગ ઝોનના ફૂડ સ્ટોલમાં કામ કરતો હતો. આગની ઘટના પહેલા તે નાસ્તો ડિલિવરી કરવા ગયો પણ પાછો ફર્યો જ નહી.
રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન રાજકોટના સમાચાર Rajkot Fire Gaming Zone Harsh Sanghvi Update Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા સુરત તક્ષશિલા આગકાંડ રાજકોટ અગ્નિકાંડ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
બાબરીના પ્રસંગે પહોંચે તે પહેલા જ પરિવારનો અકસ્માત, ટેમ્પો-ટ્રકના અકસ્માતમાં 30 ઘાયલ, એકનું મોતVadodara Accident : વડોદરાના સાવલી નજીક સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામ લોકો બાબરીના પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.
Weiterlesen »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
Weiterlesen »
જલ્દી લગ્ન કરશે ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધી, ક્યારે તેનો જાહેરમાં કર્યો ખુલાસોRahul Gandhi Marriage : રાયબરેલીની જનતાએ રાહુલ ગાંધીને જનસભા સંબોધતા પહેલા જ પૂછી લીધુ કે, તમે ક્યારે લગ્ન કરશો ભૈયા, તો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
Weiterlesen »
મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતાHarrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન
Weiterlesen »
Gold Rate Today: જલદી કરજો! અખા ત્રીજ પહેલા સોનામાં કડાકો...રોકાણની સારી તક, એક તોલા સોનાનો ભાવ ખાસ જાણોGold Rate Today: આવતી કાલે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ છે અને તે પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોતા લોકોને હાશકારો થયો છે.
Weiterlesen »
Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
Weiterlesen »