Rahul Gandhi Marriage : રાયબરેલીની જનતાએ રાહુલ ગાંધીને જનસભા સંબોધતા પહેલા જ પૂછી લીધુ કે, તમે ક્યારે લગ્ન કરશો ભૈયા, તો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
accidentRiver Rafting Spot: માત્ર ઉત્તરાખંડ જ નહીં, આ 6 રાજ્યો પણ છે રાફ્ટિંગ માટે બેસ્ટ ઓપ્શનLDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યા
કોંગ્રેસના ગાંધી પરિવારમાં જલ્દી જ લગ્નની શરણાઈઓ વાગવાની છે. કારણ કે, ભારતના મોસ્ટ એલિજિબલ બેચલર રાહુલ ગાંધીએ જાહેરમાં પોતાના લગ્નનો ખુલાસો કર્યો છે. આ સાંભળીને દેશની લાખો યુવતીઓના દિલ તૂટી જશે. રાહુલ ગાંધી સોમવારે રાયબરેલી પહોંચ્યા હતા, જ્યાં જાહેરસભામાં તેમને જનમેદની દ્વારા આ સવાલ કરાયો હતો, જેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો હતો.સોનિયા ગાંધીની રાજકીય નિવૃત્તિ બાદ રાહુલ ગાંધી રાયબરેલી સંસદીય વિસ્તારથી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યાં છે.
લોકોના સવાલ પર પહેલા તો રાહુલ ગાંધી કંઈ સમજી શક્યા ન હતા. તેથી બહેન પ્રિયંકા ચોપરા વચ્ચે પડ્યા હતા, અને રાહુલ ગાંધીને લોકોના સવાલનો જવાબ આપવા કહ્યુ હતું.
Congress Rahul Gandhi Amethi Raebareli Sonia Gandhi Loksabha Election Loksabha Seat રાહુલ ગાંધી રાહુલ ગાંધીના લગ્ન રાહુલ ગાંધી લગ્ન ક્યારે કરશે જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી રાયબરેલી Rahul Gandhi Marriage Rae Bareli Congress Congress Leader Raebareli News Loksabha Election 2024 Election 2024 Lucknow News In Hindi Latest Lucknow News In Hindi Lucknow Hindi Samachar
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
કયા 5 ક્ષત્રિયોને બંગડી પહેરાવવા માંગે છે પદ્મિનીબા વાળા, કર્યો મોટો ખુલાસોPadminiba vala : પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આક્ષેપો કર્યા, રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા પર રાજપૂતોના નિવેદનો બદલ રોષ વ્યક્ત કર્યો
Weiterlesen »
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.
Weiterlesen »
રૂપાલા હોય કે રાહુલ, માફી શાની? રાજા-મહારાજાઓનું અપમાન નહિ ચલાવી લેવાયRupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના નેજા હેઠળ બારડોલીમાં રાજપૂત સમાજનું ભરાયું સંમેલન, સંકલન સમિતિએ કહ્યું- રાહુલ ગાંધી હોય કે રૂપાલા, નહીં ચલાવી લેવાય રાજા-મહારાજાઓનું અપમાન
Weiterlesen »
અપમાનનો બદલો! રાહુલ ગાંધીની પાટણમાં સભા પહેલા ક્ષત્રિયોનો વિરોધ, કાળા વાવટા ફરકાવ્યાRahul Gandhi Controversial statement on Rajput : પાટણના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જંગી જાહેર સભા, રાજા-મહારાજાઓના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો, 12ની અટકાયત કરાઈ
Weiterlesen »
અમારી સરકાર બની તો આર્થિક સર્વે કરાવશે કોંગ્રેસ, ગુજરાતની ધરતી પર બોલ્યા રાહુલ ગાંધીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં ચૂંટણી રેલી સંબોધી હતી. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કેન્દ્રની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે બંધારણ ખતમ કરવા ઈચ્છે છે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર બની તો આર્થિક સર્વે કરવામાં આવશે.
Weiterlesen »
રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટLoksabha Election 2024: ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા નથી. અનેક નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યાં છે. રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર ભાજપ નેતા ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.
Weiterlesen »