Rupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના નેજા હેઠળ બારડોલીમાં રાજપૂત સમાજનું ભરાયું સંમેલન, સંકલન સમિતિએ કહ્યું- રાહુલ ગાંધી હોય કે રૂપાલા, નહીં ચલાવી લેવાય રાજા-મહારાજાઓનું અપમાન
દૈનિક રાશિફળ 29 એપ્રિલ: આજે આર્થિક પ્રગતિ થશે, ભાઈઓની સહાયથી અટકેલું કામ પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળઅંબાલાલે ગુજરાતમાં વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ દાટ વાળશે!ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધા
સરદાર નગરી બારડોલી ખાતે ગઈકાલે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું. રાજપૂત સમાજનો રૂપાલા અને સરકાર સામેનો વિરોધ યથાવત છે. ભાજપના ગઢ બારડોલી વિસ્તારમાં યોજાયેલું આ સંમેલન ભાજપ માટે ધમકી સમાન બની રહ્યુ હતું. આ સંમેલનમાં હજારો ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું. ત્યારે રૂપાલા બાદ રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિયો બરાબરના બગડ્યા હતા. સંકલન સમિતિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી હોય કે રૂપાલા, રાજા-મહારાજાઓનું અપમાન નહીં ચલાવી લેવાય.
રાહુલ ગાંધી નિવેદન મામલે રાજપૂત સમાજ સંકલન સમિતિ પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવે છે. રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ રાજા મહારાજા વિશે વાતો કરે એ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાહુલ ગાંધી જેવા જવાબદાર વ્યક્તિ આવી વાત કરે એ યોગ્ય નથી. ક્ષત્રિય સમાજ દ્વારા મિટિંગ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.રૂપાલા વિરુદ્ધ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે.
તો સમાજના દશરથબા વાઘેલાએ કહ્યું હતુ કે, આ 26 વીઘાના મેદાનમાં કમળના ફૂલ ખીલવવાના હતા. પણ એક શબ્દએ કમળને ખેદાનમેદાન કરી નાખ્યું છે. રાજપૂતો માટે તલવાર ચલાવવી એ બાળકનો ખેલ છે. પણ શિસ્તના કારણે તલવાર હાલ મ્યાન કરેલી છે. હાલ આપણી તલવાર એ આપણું મતદાન છે, મતદાન રૂપી તલવાર ચલાવીશું. આજે ભાજપ જાહેરમાં મિટિંગ નથી કરી શક્તો, આજ રાજપૂતોની તાકાત છે. રાજપૂતોના દીકરાઓ વ્યક્તિગત લાભ માટે નહીં પણ સમાજની રક્ષા, ગાયની રક્ષા માટે લડ્યા છે, આવનારા સમયમાં રાજપૂતોનો પક્ષ બને અને રાજકીય પાર્ટી બને તો લોકોનું ભલું થશે.
Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala Kshatriya Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી Operation Rajput Samaj Operation Kshatriya ઓપરેશન ક્ષત્રિય પદ્મીનીબા વાળા Padminiba Vala પદ્મિનીબા Rahul Gandhi BJP Congress રાહુલ ગાંધી Rajput Community Rajput Community Rahul Gandhi On Rajput Community Rahul Gandhi On Rajput Community Rahul Gandhi Remarks On Rajput Community Rahul Gandhi Controversial Statement On Rajput
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
રાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન, કહ્યું; જેની જમીન ઈચ્છતા એ લઈ લેતારાહુલ ગાંધીનું રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન કરતા ભાજપના નેતાઓએ આડે હાથ લીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કર્યો છે. સંઘવીએ કોંગ્રેસના યુવરાજ કહીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજા મહારાજાઓ જેની જમીન જોઈતી હતી તે હડપી લેતા હતા.
Weiterlesen »
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
Weiterlesen »
ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
Weiterlesen »
જે લોકોનું પેટ મોટું હોય એ પેટ મોટું રાખીને મર્યાદાની બહાર ન જાય, શંકર ચોધરીએ નામ લીધા વગર કર્યા પ્રહારજોકે શંકર ચૉધરીએ ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું કે એમને ખબર છે કે આ કઈ બોલશે નહિ એટલે કોઈ મને ધરાઈને ગાળો બોલે છે. પણ હું એવું કંઈ નહીં કરું, ચૂંટણીઓ મહિના માટે છે પણ બોલેલા શબ્દો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આજે રબારી સમાજે મને બોલાવ્યો અને હું ન આવું તે બને નહિ.
Weiterlesen »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
Weiterlesen »
જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મોટા અપડેટ, હાલ નહિ લેવાય પરીક્ષાJunior Clerk Exam News : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં લેવામાં આવનાર જૂનિયર ને સિનિયર ક્લાર્કની પરીક્ષા મતદાનને કારણે સ્થતિગ કરાઈ છે, કોલ લેટર જાહેર કરીને પરીક્ષા સ્થગિત કરાતા ઉમેદવારો નિરાશ થયા
Weiterlesen »