Junior Clerk Exam News : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં લેવામાં આવનાર જૂનિયર ને સિનિયર ક્લાર્કની પરીક્ષા મતદાનને કારણે સ્થતિગ કરાઈ છે, કોલ લેટર જાહેર કરીને પરીક્ષા સ્થગિત કરાતા ઉમેદવારો નિરાશ થયા
Junior Clerk Exam News : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં લેવામાં આવનાર જૂનિયર ને સિનિયર ક્લાર્કની પરીક્ષા મતદાનને કારણે સ્થતિગ કરાઈ છે, કોલ લેટર જાહેર કરીને પરીક્ષા સ્થગિત કરાતા ઉમેદવારો નિરાશ થયા ઘર પર ફાયરિંગ બાદ પહેલીવાર જાહેરમાં દેખાયો સલમાન, સિક્યુરિટી જોઈને ચકરાઈ જશે મગજગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ત્યારે સરકારી ભરતીની પરીક્ષા અંગે મોટા અપડેટ સામે આવ્યા છે.
મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. મોકુફ રહેલી તારીખના ઉમેદવારો માટે નવો કોલ લેટર બનાવાશે. તેમજ નવી તારીખો પાછળથી જાહેર કરવામાં આવશે. લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી.
Junior Clerk Exam Breaking News Junior Clerk Exam Call Letter Hasmukh Patel Government Jobs સરકારી નોકરી Exam Call Letter Panchayat Seva Pasandagi Board જુનિયર કલાર્ક પરીક્ષા જુનિયર કલાર્ક કોલલેટર જુનિયર કલાર્ક IPS હસમુખ પટેલ પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati News બ્રેકિંગ ન્યૂઝ મહત્વના અપડેટ હસમુખ પટેલ Hasmukh Patel Jobs Job Update Job Search Gujarat Subordinate Service Selection Board Exam Cancellation Junior/Senior Clerk ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ્દ જુનિયર/સિનિયર ક્લાર્ક Exam Suspend પરીક્ષા સ્થગિત
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાતParsottam Rupala : સરકાર સાથે ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ મહત્વની બેઠક.. ક્ષત્રિયો કહે તે પ્રમાણે માફી મગાવવાની તૈયારી.. બે દિવસ બાદ ફરી યોજાશે બેઠક..
Weiterlesen »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »
હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
Weiterlesen »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
Weiterlesen »
ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
Weiterlesen »
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
Weiterlesen »