Corruption Case: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લાખો રૂપિયાના લાંચ કેસમાં એએમસીના પૂર્વ ટીડીઓ હર્ષદ ભોજકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ખબરો સામે આવતાની સાથે જ ખાતાકિય તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આ લાંચિયા અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં રાજ કરે છે આવા લાંચિયા બાબુઓ ...ક્યારે લેવાશે પગલાં...???Diabetes: ડાયાબિટીસ હોય તો સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલી આ 5 વસ્તુઓ ખાવી, આખો દિવસ બ્લડ સુગર રહેશે કંટ્રોલમાંમુકેશ અંબાણીના ખાસ મિત્ર અને ધીરુભાઈ અંબાણીના આ 'ત્રીજા પુત્ર' કોણ? એક સમયે હતા અબજોપતિ..
મળતી માહિતી પ્રમાણે વિસ્તૃત તપાસમાં આ અધિકારીની વધારે બેનામી સંપતિનો ખુલાસો થઈ શકે છે..આ અધિકારીના કારનામાએ ફરી એકવાર એ ભ્રષ્ટ અધિકારીઓની યાદ અપાવી છે. જેમણે નોકરી તો મેળવી પ્રજાના કામ કરવા માટે, પરંતુ પોતાના ખિસ્સા ભરવા સિવાય તેમણે બીજું કાંઈ જ ન કર્યું.આવા જ વધુ એક પૂર્વ અધિકારીનું નામ છે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ ડી સાગઠિયા. રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ સાગઠિયા પર ગાજ વરસી અને તપાસમાં તેમના કારનામા ખુલતા ગયા.
Biggest Bribe In AMC History 20 Lakh Rupees Bribe Scandal AMC Corruption News TDO Bribe Case Details AMC Bribe Investigation Assistant TDO Corruption Amc ભ્રષ્ટાચાર બાબુઓ સરકારની બેઠક Assistant TDO Bribery News Largest Bribe In AMC AMC 20 Lakh Bribe Case મદદનીશ ટીડીઓ લાંચ લેતા ઝડપાયા એએમસીના ઈતિહાસમાં સૌથી મોટી લાંચ 20 લાખ રૂપિયાની લાંચ કૌભાંડ એએમસી ભ્રષ્ટાચારના સમ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
Weiterlesen »
J&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારીજમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું
Weiterlesen »
કચ્છની જેલમાં બુટલેગરોની દારૂ પાર્ટી, નીતા ચૌધરી સાથે ઝડપાયેલો યુવરાજ જેલમાં કરતો હતો જલસાLiquor Party In Jail : કચ્છની ગળપાદર જેલમાં પોલીસના દરોડા, છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, બેરેકમાં ઝડતી કરતાં 4 મોબાઇલ અને દારૂની બોટલ મળી, જેલર સહિત 5 સસ્પેન્ડ કરાયા
Weiterlesen »
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહીરાજકોટ TRP ગેમઝોનમાં પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પી.આઇ. જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Sitની તપાસ બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Weiterlesen »
એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!Wind Power Energy : સુરત મહાનગરપાલિકા વિન્ડ પાવર એનર્જિ ઉત્પન્ન કરવામાં દેશનુ નંબર વન શહેર બન્યું છે, આ થકી પાલિકાએ 440 કરોડ રૂપિયાની સીધી બચત કરી છે
Weiterlesen »
દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
Weiterlesen »