એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!

Investment Nachrichten

એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!
Wind Power EnergySurat PalikaShare Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 125%
  • Publisher: 63%

Wind Power Energy : સુરત મહાનગરપાલિકા વિન્ડ પાવર એનર્જિ ઉત્પન્ન કરવામાં દેશનુ નંબર વન શહેર બન્યું છે, આ થકી પાલિકાએ 440 કરોડ રૂપિયાની સીધી બચત કરી છે

આજે ધ્રુવ યોગનો શુભ સંયોગ, આ 5 રાશિવાળા પર લક્ષ્મી માતા વરસાવશે કૃપા, સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય પણ જાણોદૈનિક રાશિફળ 5 જુલાઈ: આજનો દિવસ તુલા રાશિ માટે ખૂબ જ સારો છે, દિવસભર લાભની તકો રહેશે, વાંચો આજનું રાશિફળવિજયી રથ પર સવાર થઈ નીકળી ટીમ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ પર જીતના જશ્નની તસવીરો વાયરલવિન્ડ પાવર એનર્જીમાં કરાયેલું રોકાણ સુરત મહાનગરપાલિકાને ફળ્યું છે. સુરત પાલિકાને 440 કરોડના વિજબીલ માં ફાયદો થયો છે.

સુરત મહાનગરપાલિકાએ છ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે, ગુજરાત જ નહીં દેશભરમાં સૌથી વધુ એનર્જી વિન્ડ પાવરથી ઉત્પાદન કરનાર સુરત એકમાત્ર શહેર છે. સોલાર સિટીના રૂપમાં દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહેલી સુરત મનપા રિન્યુએબલ એનર્જી માટે અગાઉથી મોટા પગલા ઉઠાવી રહી છે.અડોદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાંખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2023 સુધીમાં રૂ. 50.30 કરોડનો ફાયદો થયો છે.

પહેલા પ્લાન્ટની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાંખ્યો હતો. જેની પાછળ રૂ. 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2023 સુધીમાં 90.83 કરોડનો ફાયદો થયો છે.ત્રીજો પ્રોજેક્ટ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂ. 46.80 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2023 સુધીમાં થયો છે.ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.

સુરત પાલિકાના સ્થાયી સમિતિના સભ્ય દિપેન દેસાઈએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, જુલાઈ 2023 સુધીમાં આ તમામ પ્રોજેક્ટ થકી પાલિકાને 60.90 કરોડનો ચોખ્ખો નફો થયો છે. 2.1 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટમાં દર વર્ષે 54.49 લાખ કિલોવોટ યુનિટ વીજળી ઉતપન્ન થાય છે. પ્રતિ યુનિટ છ રૂપિયાના દરથી મનપા વર્ષે 3.26 કરોડની આવક છે. જેનો મેઈન્ટેનન્સ ખર્ચ ઓછો કરી બાકી રહી જતી રકમની ક્રેડિટ મનપાને મળશે. હવે આગામી પ્લાનિંગમાં સુરત મહાનગરપાલિકા સાતમો વિન્ડ પ્રોજેક્ટ મોરબી ખાતે સ્થાપિત કરવા જઈ રહી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Wind Power Energy Surat Palika Share Market Electricity Bill Solar City Green Energy Surat News સુરત રોકાણ વિન્ડ પાવર એનર્જિ વીજબિલ સુરત પાલિકાને રોકાણ ફળ્યું શેર માર્કેટ સુરત પાલિકા વીજળી ઉત્પન્ન એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગરચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગરMonali Thakur Concert Controversy : બોલિવુડ સિંગર મોનાલી ઠાકુરને ભોપાલમાં એક કોન્સર્ટ દરમિયાન કડવો અનુભવ થયો હતો, એક વ્યક્તિએ ગાયિકાના પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કરતા તે ભડકી હતી
Weiterlesen »

ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશોફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશોસિને જગતની આ અભિનેત્રીએ એક દાયકા કરતા પણ વધારે સમય સુધી ફિલ્મોમાં પોતાનું એક હથ્થુ રાજ ભોગવ્યું. તે જ્યારે ફિલ્મોમાં આવતી હતી ત્યારે તેની આસપાસ પણ કોઈ નહોતું. તેની અદાકારીના સૌ કોઈ કાયલ હતાં. પણ તેના ચાહકોની સાથે તેના દુશ્મનો પણ હતા. તેનું મોત પણ એક રહસ્ય બનીને રહી ગયું.
Weiterlesen »

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંપાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
Weiterlesen »

સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુસીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુEdible Oil Price Hike : છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં વધારો, સિંગતેલના એક ડબ્બાનો ભાવ 70 રૂપિયા વધ્યો, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2580 થી વધીને 2650 રૂપિયા થયો
Weiterlesen »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
Weiterlesen »

ભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટભારે વરસાદની ચેતવણી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં કરી જમાવટ, સતત એક અઠવાડિયા સુધી દક્ષિણ ગુજરાતને ધમરોળશે વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી
Weiterlesen »



Render Time: 2025-02-25 19:19:49