સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુ

Edible Oil Price Nachrichten

સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લાગુ
Ground Nut Oil PriceCotton Seed Oil PriceMarket Yard
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 126%
  • Publisher: 63%

Edible Oil Price Hike : છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં વધારો, સિંગતેલના એક ડબ્બાનો ભાવ 70 રૂપિયા વધ્યો, સિંગતેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2580 થી વધીને 2650 રૂપિયા થયો

lucky rashi

અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવે છે. જુન મહિના પહેલા તેલના ભાવમાં ઘટાડો કરાય છે અને દિવાળી સુધીમા તેલના ભાવોમાં વધારો ઝીંકાય છે, સરવાળે બધુ સરભર થઈ જાય છે. આખા વર્ષમાં તેલના ભાવમાં કરાતા ઘટાડાની સામે તેલના ભાવમાં ઝીંકાતો વધારો વધુ હોય છે. ત્યારે ફરી એકવાર સીંગતેલ મોંઘુ બન્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Ground Nut Oil Price Cotton Seed Oil Price Market Yard Food Oil સિંગતેલ સીંગતેલ કપાસિયા તેલ સૌરાષ્ટ્ર મગફળી રાજકોટ માર્કેટયાર્ડ કપાસિયા તેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં વધારો સિંગતેલના ભાવમાં ભડકો Groundnut Oil Prices Rise Again જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો સિંગતેલમાં ડબ્બે 50 રૂ.નો વધારો Edible Oil Prices Hiked Groundnut Income Fell Gujarati News સીંગતેલના ભાવ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સીંગતેલ ભાવ વધારો ઓઇલ મિલ ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યૂઝ ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati News Gujarati Update News સિંગતેલના ભાવમાં ઘટાડો ગુજરાત Gujarat

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
Weiterlesen »

Petrol-Diesel Price Hike: ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?Petrol-Diesel Price Hike: ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?Petrol-Diesel Price Hike: લોકસભા ચૂંટણી પુરી થતાં જ કર્ણાટક સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં મોટો વધારો કરી દીધો છે. કર્ણાટક સરકારે આજથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. સરકારના નિર્ણય બાદ આજથી કર્ણાટકમાં પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 3.05 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.
Weiterlesen »

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
Weiterlesen »

Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવGold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવGold Price Today: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.
Weiterlesen »

જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆતજંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, ટેન્શનમાં આવેલા બિલ્ડરોએ સરકારને કરી રજૂઆતJantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનું ભૂત ધૂણ્યું છે. રાજ્ય સરકાર બિલ્ડરોના વિરોધ છતાં નિર્ણય લાગુ કરવા મક્કમ બની છે.
Weiterlesen »

બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવબજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
Weiterlesen »



Render Time: 2025-02-25 21:46:45