Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવ

Gold Nachrichten

Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી, સોનું ફરી ₹73,000 પાર, જાણો લેટેસ્ટ ભાવ
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 62 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 239%
  • Publisher: 63%

Gold Price Today: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.

Gold PriceToday 7 June: ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયા છે અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર જતું રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ ફરી 94,000 ની નજીક પહોચી ગયું છે.

: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી યથાવત છે. ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયું છે. અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર ચાલી રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ 94,000 આસપાસ પહોંચી ગઇ છે. ભારતીય વાયદા બજારમાં શુક્રવારે ગોલ્ડ ફ્યૂચર 243 રૂપિયાની તેજી સાથે 73,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું, જોકે કાલે 73,131 પર બંધ થયો હતો. ચાંદી આ દરમિયાન 495 રૂપિયાની તેજી સાથે 94311 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલી રહી હતી. ગુરૂવારે મેટલ 93,816 પર બંધ થયો હતો.આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં આપશે તાબડતોડ રિટર્ન

કોમેક્સ પર સોનું કાલે 20 ડોલર ઉછળીને $2400 ની પાસે પહોંચી ગયું અને ચાંદીમાં 1 વર્ષમાં સૌથે મોટી ઇંટ્રાડે બઢત નોંધાઇ હતી. અમેરિકામાં નબળા જોબ ડેટા આવાતા વ્યાજ દરોમાં કાપની આશાનીને હવા મળી હેસ તેનાથી ગોલ્ડ બે અઠવાડિયાના હાઇ પર પહોંચી ગયું. સ્પોટ ગોલ્ડ 0.8% ની તેજી સાથે $2.373.99 પ્રતિ ઔંસ પર પહોંચી. યૂએસ ગોલ્ડ ફ્યૂચર પણ 0.7% ડોલર પ્રતિ ઔંસ પર હતું.Offer: ભૂલથી પણ ચૂકતા નહી આ મોકો, 5 સીટર કાર મળી રહ્યા છે 4.

આંતરરાષ્ટ્રીય બજારના સારા સંકેતો વચ્ચે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે સોનું રૂ. 680 અને ચાંદી રૂ. 1,400 વધી હતી. સોનું રૂ. 680 વધીને રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 1,400 રૂપિયા વધીને 93,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 91,900 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Bullion Market Gold Price Gold-Silver Gold Mcx Gold Price Gold Silver Gold-Silver Price Gold Price Today Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Gold Rates Today Gold-Silver Record High Silver Rates Today Bullion Market Gold Outlook Gold Price Silver Price Gold Rates Today Gold-Silver Gold Rates Today Gold Price Today Gold Rates Gold Ke Bhav Gold Price On Mcx Gold Mcx Price Gold Price Sarrafa Rate Gold Rates Today Gold Price In Delhi Gold Price In India Silver Rates Silver Price Today Key Triggers For Gold Rates Gold Price Today MCX Gold Gold Price Gold Silver Price Gold Price Outlook Gold Price Latest News Why Gold Price Is Up Today Gold Price Outlook 2024 Gold Price Outlook Experts On Gold Price Silver Rates Silver Price Today Silver News Bullion Market News Why Bullion Market Is Up Today Middle East War Dollar Index Bond Yield Gold Price Outlook 2024 Gold Price Outlook Exper

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Silver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટSilver Gold Price: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટGold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
Weiterlesen »

Gold-Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકોGold-Silver Price: ચાંદી ફરી ₹90 હજારને પાર, સોનું પાર કરશે ₹85000 નો આંકડો, ભાવમાં ભડકોGold-Silver Rate: ગત અઠવાડિયે થોડા ઘટાડા બાદ ફરીથી સોના-ચાંદીના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત છે. સોમવારે સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો થયો છે. એક ઝાટકો 828 રૂપિયાને વધીને 90 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઇ ગઇ છે તો બીજી તરફ સોનાની કિંમતમાં પણ વધારો થયો છે.
Weiterlesen »

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો નવો રેટGold-Silver Price: આજે બુધવારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ ગોલ્ડનો ભાવ કાલની તુલનામાં 500 રૂપિયા ઘટી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74650 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.
Weiterlesen »

Akshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવAkshaya Tritiya 2024: 2000 રૂપિયા મોંઘું થયું સોનું, 72,000 રૂપિયાને પાર પહોંચ્યું, જાણો લેટેસ્ટ ભાવઅક્ષય તૃતિયાના અવસર પર દેશના વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 22 એપ્રિલના બાદ પહેલીવાર વાયદા બજારમાં ગોલ્ડના ભાવમાં 72 હજાર રૂપિયાના લેવલને પાર જોવા મળ્યો છે. વિદેશી બજારોમાં પણ ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. કોમેક્સ પર ગોલ્ડ 2350 ડોલરના લેવલને ક્રોસ કરી ગયું છે.
Weiterlesen »

Gold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવGold Silver Price Today: શેર માર્કેટમાં કડાકો તો સોના-ચાંદીમાં ભાવ ભડાકો, જાણો કેટલા વધ્યા ભાવમંગળવારે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં વાયદા બજારમાં આજે 500 રૂપિયાની બઢત નોંધાઇ છે. અને આ 72,200 રૂપિયાની ઉપર બનેલી છે.
Weiterlesen »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
Weiterlesen »



Render Time: 2025-02-26 01:39:25