આ કંપની 1 શેર પર 4 શેર ફ્રી અને ડિવિડન્ડ પણ આપી રહી છે, રેકોર્ડ ડેટ કઈ છે તે પણ જાણો

Goel Food Products Limited Nachrichten

આ કંપની 1 શેર પર 4 શેર ફ્રી અને ડિવિડન્ડ પણ આપી રહી છે, રેકોર્ડ ડેટ કઈ છે તે પણ જાણો
DividendBonus ShareShare Market
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

કંપનીએ બોનસ શેર અને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ માટે હવે કંપનીએ રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી. કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે.

Stock Market News: કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....

ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડે બોનસ શેર અને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ માટે હવે કંપનીએ રેકોર્ડ ડેટની પણ જાહેરાત કરી દીધી. કંપની એક શેર પર 4 બોનસ શેર આપી રહી છે. આ કંપનીના શેરનો ભાવ 200 રૂપિયાથી ઓછો છે.કંપનીએ 30મી મેના રોજ આપેલી જાણકારીમાં શેર બજારોને જણાવ્યું હતું કે 10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા એક શેર પર 4 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 50 પૈસાનું ડિવિડન્ડ આપી રહી છે.

બોનસ ઈશ્યુ માટે કંપનીએ 31 જુલાઈ 2024ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જેમના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને જ ડિવિડન્ડ અને બોનસ શેરનો લાભ મળશે. કંપની પહેલીવાર ડિવિડન્ડ અને બોનસ શેર આપવા જઈ રહી છે. આ અગાઉ કંપનીએ ક્યારેય ડિવિડન્ડ આપ્યું નથી.શુક્રવારે ગોયલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના શેર 163.35 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક 6 ટકા તૂટી ચૂક્યો છે. જ્યારે 6 મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતોમાં 11.60 ટકા જેટલી તેજી જોવા મળી છે.

Goel Food Products Limitedસાનિયા મિર્ઝા સાથે લગ્નની અફવા અંગે શામીએ તોડ્યું મૌન, આખરે ખુલીને કહી દિલની વાતAyurvedaગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેVehicle RCનીલ ચંદ્ર પર ઉતર્યો ત્યારે તેની ઘડિયાળમાં કેટલા વાગ્યા હતા? વિજ્ઞાનીઓને ફરી શરૂ કરવીગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Dividend Bonus Share Share Market Stock Market Business News Gujarati News Share Performance Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરઆ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
Weiterlesen »

માયાવી ગ્રહ રાહુને ખુબ વ્હાલી છે આ 2 રાશિઓ, સુખ-સમૃદ્ધિથી નવાજે, મહાદશામાં પણ નુકસાન ન પહોંચાડેમાયાવી ગ્રહ રાહુને ખુબ વ્હાલી છે આ 2 રાશિઓ, સુખ-સમૃદ્ધિથી નવાજે, મહાદશામાં પણ નુકસાન ન પહોંચાડેઅશુભ ગ્રહ હોવાનો અર્થ એ નથી કે તેઓ હંમેશા નકારાત્મક રહી અશુભ ફળ જ આપે છે. કેટલાક મામલાઓમાં રાહુ શુભ એટલે કે સારા પરિણામ પણ આપે છે. ક્યારેક ક્યારેક રાહુ એવા શુભ ફળ આપે છે કે જેની કલ્પના પણ ન કરી હોય. રાહુ કઈ પરિસ્થિતિઓમાં અને કઈ રાશિઓને સારા અને શુભ પરિણામ આપે છે તે પણ જાણવા જેવું છે.
Weiterlesen »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
Weiterlesen »

પાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! ચેક કરી લેજો તમારા બકુ-ચકુની રાશિપાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! ચેક કરી લેજો તમારા બકુ-ચકુની રાશિHow to Flirt with Girls: આ રાશિના યુવકો ખૂબ ઝડપથી કોઈના પર પણ આકર્ષિત થઈ જાય છે. તેમને કોઈને પણ કંઈ પણ કહેવામાં કોઈ શરમ આવતી નથી. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ ફ્લર્ટ કરવાવાળા હોય છે. જાણો તમારી રાશિ અને તેમાં શું છે ખાસ ગુણ...
Weiterlesen »

1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 19 જુલાઈ છે રેકોર્ડ ડેટ1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 19 જુલાઈ છે રેકોર્ડ ડેટBonus Share: સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર (Siddhika Coatings Limited)માં આજે તેજી જોવા મળી હતી. કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 322.35 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા છે.
Weiterlesen »

ભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેભેદી રોગના ઝપેટમાં આવ્યા ગુજરાતના મહામૂલા જાનવરો, પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છેpiroplasmosis in cattle : આણંદમાં પ્રાણીઓમાં જોવા મળતો જીવલેણ પિરોપ્લાસ્મોસિસ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, આ રોગને કારણે રાજ્યમાં 4 ઘોડાના મોત થયા, તો શ્વાનમા પણ ફેલાયો આ ભેદી રોગ
Weiterlesen »



Render Time: 2025-02-25 23:22:26