Parsottam Rupala Controversy : આણંદમાં ગુરુવારે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દોહરાવી, ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રખાશે, ક્ષત્રિય આગેવાનોએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
દૈનિક રાશિફળ 18 એપ્રિલ: આજે ધંધામાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે, વાંચો આજનું રાશિફળતમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોWorld Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જોMalavya Rajyog: માલવ્ય રાજયોગ આપશે 5 રાશિવાળાને રાજા જેવું જીવન, એકઝાટકે વધશે ધન-સંપત્તિ
પુરૂષોત્તમ રૂપાલાની ટીપ્પણીનો વિવાદ આણંદ જિલ્લામાં પણ પ્રસર્યો છે. ત્યારે આણંદ શહેરમાં રામનવમી નિમિત્તે આયોજીત ક્ષત્રિય સમાજ એકતા સમિતીનાં ઉપક્રમે સંમેલનમાં ક્ષત્રિય સમાજનાં આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી લોકસભાની ચુંટણીમાં જડબાતોડ જવાબ આપવા સમગ્ર સમાજને આહવાન કર્યું હતું. જોકે, આ સંમેલનમાં ભાજપના ધારાસભ્યનો પુત્ર જોવા મળતા ભારે ચર્ચા ઉઠી હતી.
આણંદમાં ગતરોજ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. જેમાં ક્ષત્રિય આગેવાનોએ રૂપાલા અને ભાજપનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે, રૂપાલા વિરોધ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પુત્રની સૂચક હાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનાં પુત્રની હાજરી જોવા મળી હતી. ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ, રૂપાલા અને ભાજપ વિરોધી કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પુત્રની હાજરી આંખે ઉડીને વળગે તેમ હતી.
આ પ્રસંગે મહાકાલ સેનાનાં પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, રાજપુત સંસ્થા સંકલન સમિતીના પ્રદેશ મહિ્લા વીંગનાં પ્રમુખ તૃપ્તિબા રાઉલ, કટોસણ સ્ટેટનાં રાજવી ધર્મપાલસિંહ ઝાલા, યુવા ક્ષત્રિય સેનાંનાં અભિજીતસિંહ બારડ, રાજપુત સેવા સંધનાં પ્રદેશ પ્રમુખ દશરથબા પરમાર, ગોતા રાજપુત ભવનનાં મહિલા પ્રમુખ ગીતાબા વાધેલા ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનને કહેવાયું કે, આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે. માં દીકરીઓનાં અપમાનનાં બદલા માટેની લડાઈ છે, ત્યારે સમગ્ર સમાજે કાયદાની મર્યાદામાં રહી લડાઈમાં જોડાવા આહવાન કર્યું હતું.
ક્ષત્રિય સમાજનાં આ સમેલનમાં આગામી લોકસભાની ચુંટણીમાં માત્ર રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલાને નહી પણ 26 બેઠકો પર ભાજપનાં ઉમેદવારોને હરાવવા માટે 100 ટકા મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યા હતા.
Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ ગુજરાત મોડલ મજૂરિયા કાર્યકર્તા 5 લાખ લીડ 5 Lakhs Lead Ab Ki Bar 400 Par Rajput Maha Sammelan ક્ષત્રિયોનું મહા સંમેલન Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ Rajputs' Final Ultimatum To BJP In Ratanpar ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ 19મી સુધીનું અલ્ટિમેટમ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
Weiterlesen »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
Weiterlesen »
ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
Weiterlesen »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
Weiterlesen »
સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
Weiterlesen »
PHOTOs: અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજે રાજકોટમાં કર્યું શક્તિ પ્રદર્શન, હૈયે હૈયું દળાય એવી ભીડKshatriya Asmita Maha Sammelan: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે.
Weiterlesen »